________________
૧૮૬
ભાન હોવા છતાં તેને તે આંધળો માણસ ઉપયોગ કરી શકતો નથી. એને માટે એ ગાડું હોવા છતાં, પણ નકામું જ છેન હોવા બરાબર છે.
ચૈતન્ય જન્ય લાગણી પૂર્વકની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થતી હોવાથી આત્મા જગતમાં સાબિત હોવા છતાં, તે ન માનનાર એ બાપડે આત્મ વિકાસને લાભ મેળવી શકો જ નથી. ગીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે, તે તેને માટે નામે છે. તેને માટે વિશેષે શું કહેવું? છતી વસ્તુ ન દેખે, તે એની કમનસીબી જ છે. અથવા આત્મા અરૂપી છે. ચાર ભૂત તેના કરતાં જુદા ન હોવાથી તે પણ અરૂપી હોવા જોઈએ. તેથી શરીર આદિ ભૂત ચતુષ્ટયનું બનેલું ગાડું પણ અરૂપી થયું. તો પછી તે બિચારો તેનો શી રીતે ઉપગ કરી શકે ? ૬ એમ અનેકવાદિ-મત-વિભ્રમ--
સંકટ–પડિયે, ન લહે ચિત્ત-સમાધિ. તે માટે પૂછું,
તુમ વિણ તત્ત કેઈ ન કહે.” શ્રી મુ૭
[અનેક-વાદિ–મતવિભ્રમ-સંકટ-ચડિયેા=અનેક વાદીઓના મતેથી ઊભી થયેલી મતિ ભ્રમણા રૂપી જાળના કષ્ટમાં ફસાયેલ. લહે=જાણી શકે. ચિત્ત-સમાધિ=મનમાં શાંતિ. તરતવ.]