________________
૧૭૬
૧૪ વેદોદય દોષ નાશ પામ્યો. દાન-વિઘવારી, સહુ-જનને
અ-ભય-દાન-પદ-દાતા. લાભ-વિઘન જગ-વિઘન-નિવારક !
પરમ-લાભ-રસ-માતા. હે ! મલ્લિ૦ ૮ [ દાન-વિઘન દાનાન્તરાય કવિ.ઘન અંતરાય કર્મ. વારી દૂર કરી. અ-ભય-દાન-પદ-દાતા=અભયદાનનું પદ પદના-સ્થાનકના દાતા, દયાના પ્રચાર કરનારા લાભવિઘન લાભાન્તરાય કર્મ જગ-વિઘન જગતમાં વિના સમાન. નિવારક દૂર કરનાર, પરમ-લાભ-રસ-માતાઉંચામાં ઉંચા આત્મગુણનિધાનના લાભના આનંદમાં મસ્ત]
૧૫–૧૬. દાનાન્તરાય કર્મને ક્ષય કરીને આપ સર્વ પ્રાણીઓને અભયદાન પદના આપનારા થયા. જગતમાં વિઘ્ન રૂપ લાભાન્તરાય કર્મના નિવારક ! હે પ્રભો ! આ૫ આત્મગુણેના સંપૂર્ણ વિકાસરૂપ પરમ લાભના આનંદમાં મસ્ત થઈને હાલી રહ્યા છે.
૧૫ દાનાન્તરાયા અને ૧૬ લાભાન્તરાયાદે ગયા.૮ વીર્ય-વિધાન પંડિત-વીવે હણું,
પૂરણ–પદવી–ગી. ભેગે પગ દેય-વિઘન નિવારી,
પૂરણ-બેગ-સુખભેગી. હા! મલ્લિ. ૯