________________
૧૬૭
અભિપ્રાય સર્વ તીર્થકરે, તેના આચાર્યો અને તેનાં શાસ્ત્રોથી પ્રાયઃજુદે નથી, જુદો હોઈ શકે નહિ. છતાં, તે ત્રણે યને બીજાઓથી, ત્રણેય કાળમાં નવા જ ઉત્પન્ન થયેલા કોઈ જુદા જ પ્રકારના નિશ્ચયવાદી પોતાને શ્રુતકેવલી ગણાવતા આ વિદ્વાન જુદા પાડી બતાવે છે. તેમાં મહામહનું વિજ ભિત સિવાય બીજું શું હોઈ શકે? બીજું કાંઈ જણાતું નથી, જે ભવભ્રમણનું પરમ નિમિત્ત છે.
આ રીતે, તીર્થની સેવાની વાત કરીને શ્રી આનંદઘનજી મહારાજાએ સુંદર વ્યવસ્થા કરી છે. તેમ કરીને નિશ્ચયનયના શુષ્ક આધ્યાત્મિકવાદીઓની નિરંકુશતાને અંકુશમાં રાખવાની ચાવી બતાવી છે, અને “તે અંકુશ વગરના અધ્યાત્મવાદીઓ બેટા છે. ” એમ આડકતરી રીતે સત્ય સિદ્ધાંતથી બતાવી આપ્યું છે, “તીરથ સેવે, તે લહે આનંદ-ઘન નિરધાર રે” એ સ્પષ્ટ શબ્દ ઉચ્ચાર્યા છે.
ખ્રીસ્તી પાદરીઓ મારફત ભારતના ધર્મો નબળા પાડવાના હેતુથી પ્રથમ તે તે ધર્મોની આચરણુઓને લેપ કરવા જ્ઞાનને નામે જે હવા ફેલાયેલી છે, તેની છાયામાં આવી ગયેલા–તેની કેળવણું લીધેલા તવના અણસમજુ કેટલાક વકીલે તથા તેમની વ્યાવહારિક વિગેરે જુદી જુદી અસર તળે આવેલા બીજા ભદ્ર સ્વભાવના–ભેળા-જી વિગેરે બાળ , તેવા પથના અનુયાયી થઈને સ્વ–પરને સાચા માર્ગેથી યુત કરી રહ્યા છે, તે ખેદની વાત છે. અંતમાં તે સવને પણ પ્રભુ શાસનની પુનઃ પ્રાપ્તિ થાઓ. અને અ