________________
૧૬૮
વિચ્છિન્ન પ્રભાવશાળી જૈનશાસનને તેમનાથી હાનિ ન પહેચો. એમ ઇચ્છીએ છીએ. વ્યક્તિગત રીતે ગમે તે વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે એ જુદી વાત છે, અને તીર્થના પ્રતીકે સામેને પ્રોટેસ્ટ તરીકે જે કાંઈ પ્રવૃત્તિ કરે, તે દેષ રૂપ છે એમ કહેવાનો આશય છે. ૮ મી ગાથાને અર્થે બરાબર બંધબેસતે લાગતું નથી. વિદ્વાનેએ સ્વયં વિચાર.
૧૯. શ્રી–મહિલ-નાથ-જિન-સ્તવન ક્ષપક શ્રેણિની પૂર્ણતાઃ અઢાર દુષણ રહિત સર્વજ્ઞ
વીતરાગ દેવપણું [પરમ નિશ્ચય નયની દ્રષ્ટિથી આત્મધર્મની સ્વસમય સ્વરૂપે સિદ્ધિ પ્રાપ્ત કરવાથી આત્મા કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બને છે, ત્યારે અઢારેય દોષ દૂર થાય છે. અને અઢાર દેશ વર્જિત વીતરાગ સર્વજ્ઞ આત્મા તીર્થંકર પણ થાય છે, તે આ સ્તવનમાં બતાવેલ છે.] [રાગ-કાફી “સેવક કિમ અવગણિયે? હે !”-એ દેશી ] સેવક કિમ અવગણિયે? હો !
મહિલ-જિન! એ અબ શોભા સારી? અવર જેહને આદર અતિ દીયે, તેહને મૂલ નિવારી. હો ! મલ્લિ૦ ૧