________________
૧૬૬
વાદના વિજય કરવા ઈચ્છે છે. તેથી તીથ નિરપેક્ષ આધ્યાત્મિક વાદના પ્રચાર, એ ભૌતિક વાદને ટેકા રૂપ હાવાથી મહા મિથ્યાત્વ રૂપ છે, એવી ખાત્રી થશે.
કે
તી : એ બાળઃ વૃદ્ધ, સ્ત્રીઃ રાગી: દ્વેષી: ભાગીઃ અશક્ત, સશક્ત, એમ દરેકને યથાશક્તિ થાડી ઘણી પેાતાના મન વચન કાયાની સુપ્રવૃત્તિ રૂપ કિંમત આપી, ધર્મની ખરીદી કરવાની વિશાળ દુકાન છે. તેની સામેના વિરાધરૂપે ગમે તેવા શુદ્ધ નિશ્ચય નયના પ્રચાર-એ જૈન દર્શનના મૂળમાં કુહાડો મારવા બરાબર છે. તે નિશ્ચય નય તે નથી, પર ંતુ શુદ્ધ કે શુભ વ્યવહાર નય પણ નથી, માર્ગાનુસારિતા પણ નથી. ઉલટામાં ઉન્માર્ગાનુસારતારૂપ બની જાય છે. પરમ-નિશ્ચય માર્ગ માં રહેલા તીર્થંકર ભગવંતે પણ બાળજીવા માટેના વ્યવહાર માર્ગોને અટકાવતા નથશે. પણ તેને સ્થાપે છે, અને ઉત્તેજે છે વતા કરતાં ચે વધુ નિશ્ચય નયનું જ્ઞાન કદાચ પ્રસિદ્ધઃ અને વિદ્વાન કોઈ પુરુષને પ્રાપ્ત થયું હાય, તા જુદી વાત છે. કેમકે-શ્રીકુ દકુંદાચાર્યના મત પશુ એકદર સર્વ તીર્થંકર ભગવતા અને સગીતાર્થ પૂર્વાચાર્યોથી જુદા પડતા નથી, પડે પણ નહી, પડવા પશુ ન જોઈએ. છતાં બીજા સવ તીર્થંકરાને, સર્વ ગીતા આચાર્યોને અને બીજા સર્વ શાસ્ત્રોને છોડીને માત્ર પેાતાના મતના ટેકારૂપે માની લઈ શ્રી સીમ ધરસ્વામી: શ્રી કુ ંદકુંદ સ્વામી: અને સમયસાર ગ્રન્થ: એ ત્રણનેજ માત્ર અવલંબનરૂપે પકડી રાખવામાં આવે છે. યદ્યપિ એત્રણેયને
તીર્થ"કર લગ -