________________
૧૫૮
જેમ ભાર, પીળાપણું, ચીકાશ, વિગેરે કોઈ બીજી વસ્તુઓ નથી, પણ એ સોનું જ છે. તે સમયનો અનુ ભવ, અને તે ગુણે જુદા પાડી બતાવવા, તે સેના વિષેનો પર-સમયને અનુભવ જાણો. દર્શનઃ જ્ઞાનઃ ચરણ થકી
અસંખ-સ્વરૂપ અનેક રે નિર્વિકલ્પ–સ-પીજિયે,
શુદ્ધ નિરંજન એક, રે ધ૦ ૫
[અલખ અલક્ષ્ય, આત્મા. નિવિકઃ૫. રસ=અભેદતાને આનંદ રૂપી રસ. નિરંજન સ્વચ્છ, નિર્મળ]
તે પ્રમાણે, દર્શનઃ જ્ઞાનઃ ચારિત્ર વિગેરેથી અ-લક્ષ્યઅલખ છતાં આભાના અનેક સ્વરૂપ જણાય છે. એ બધા વિક-ભેદોને જેમ જેમ ગૌણ કરતા જઈને કેવળ નિર્વિકલ્પસ્વરૂપી રસ પીવા માંડીએ, તેમ તેમ તે સ્વ-આત્મા શુદ્ધ અને-મેલ રહિત-નિરંજન અને એક સ્વરૂપે જણાશે.
જ્ઞાનાદિક પર્યાય જુદા પાડીને સ્વાત્માને અનુભવ કરીએ, તો આત્મા એક છતાં અનેક રૂપે જણાશે, તે પર સમય અનુભવ છે. પરંતુ વિકલ્પ–પર્યાય-દષ્ટિ–ભેદદષ્ટિ દૂર કરીને, નિર્વિકલ્પ દષ્ટિ રાખીને જઈએ, તો આત્મા કઈ પણ અંજન ભેદ-વિનાને એકજ સ્વરૂપે ભાસશે. તે પણ વ સમયને અનુભવ છે. શુદ્ધ આત્મા શુદ્ધ સ્વભાવ શુદ્ધ