________________
૧૫૭
શુદ્ધ બ્યાર્થિ ક નયતીજ મુખ્યતાઓ, સ્વાત્માના સ્વાનુભવ તે સ્ત્ર સમય -તે અનુભવજ્ઞાન, તે અપેક્ષાએ તારા વિગેરે અને તેના પ્રકાશે સૂર્યાં છે. એવા અનુભવ, એ રીતે સ્વ આત્માના જ્ઞાનાદિક પર્યાયાને પણ પર્યાયાર્થિ ક નયની દૃષ્ટિથી અનુભવ કરવા તે પણ પરસમય સમજવા. ૩ તે વાતને નીચેની કડીમાં સાનાનુ દૃષ્ટાંત આપીને વિશેષે
સ્પષ્ટ કરી છે.
ભારી; પીળા, ચીકણા: કનક અનેક-તરંગ રે
પર્યાય-દૃષ્ટિ ન દીજીએ.
૫૦ ૪
[ ભારી=ભારે, ભારવાળા, ચીકણા ન તૂટે તેવે અને–તરંગ=અનેક સ્વરૂપ વાળુ, પર્યાય-દૃષ્ટિ-પર્યોયાર્થિક નયની આપેક્ષાા અલગ-અભેદ રૂપ ]
એક જ કનક અ-ભગ. રે
જેમ ભારે પીળું: ચીકણું એમ અનેક સ્વરૂપવાળુ સાનું જણાય છે. અને કહેવાય છે, પર ંતુ, પર્યાયાકિ નયની દૃષ્ટિ ગૌણ કરીને દૂર રાખીને કેવળ દ્રષ્યાર્થિ ક નયની દૃષ્ટિ મુખ્ય રાખીને જોઈએ, તેા સેાનુ અભેદરૂપે-એક સ્વરૂપે જણાય છે, તેને કાઈપણ ગુણ જુદે જણાશે નહીં.
જ્ઞાનઃ દર્શનઃ ચારિત્રઃ તપઃ અરૂપીપણું વીયઃવિગેરે સ્ત્ર આત્માના અનંત ગુણા જુદા નથી. પણ તે સર્વ ત્ર આત્મા જ છે. આ પ્રકારના અનુભવ કરવા, તે સ્વસમય.