________________
૧૫૪
જે કાઈ ધર્મ કે પદાર્થ, કે અન્ય આત્મા, તે સ પરના ધમ. તે પરધર્મ, મહિમાવ ત=મહત્ત્વવાળેા. મહત =માટે. ]
હે અરનાથ પ્રભો ! આપ ભગવંતને પરમ મહાધમ નિશ્ચય ધર્મ-હું કેવી રીતે સમજી શકે! મહત્ત્વવાળા એ મોટા ધર્મ સ્ત્ર સમય અને પર સમયની અપેક્ષાએ અમને હે પ્રભો! આપ સમજાવે. અથવા મહા પ્રભાવવાળા હે મહંત પુરુષ ! આપ સ્વ સમય અને પર સમયની અપેક્ષાએ એ પરમ ધર્મ અમને સમજાવે.
સ્વ સમય –પેાતાનાજ આત્માના ધર્માં, સ્વભાવેશ, ગુણા વિગેરે કે જે આત્માના વિકાસ થવામાંજ મદદગાર હાય. પેાતાના આત્મા સિવાયના બીજા
પર—સમય
આત્માએ તથા બીજા કાઈ પણ પદાર્થોના ધર્મ, સ્વભાવે, ગુણા વિગેરે, તથા પેાતાના આત્માના વૈભાવિ સ્વભાવે પણ
પર સમય.
૧
-
ધરમ: પરમઃ અરનાથઃ પુરઃ વિગેરે શબ્દોમાં અવતા અર શબ્દના અનુપ્રાસની મેળવણી જડ્ડાય છે.
શુદ્દા-ssતમ-અનુભવ સદા, સ્વ-સમય એહ વિલાસ. રે પર-પડિછાંયડી જે પડે,
તે પર—સમય—નિવાસ. રે
૧૦ ૨