________________
૧૫૫
[ શુદ્ધાઽતમ-અનુભવ=આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવઃ પોતાને જ પેાતાના સાક્ષાત્કાર સ્વ-સમય=સ્વાત્મ સ્વરૂપ. વિલાસ-વિસ્તાર પર=પેતાથી બીજા દેવ, ગુરુ, ધર્મ, શરીર, ક્રમ, વિભાવ વિગેરેઃ પડિ છાંયડી=પ્રતિછાયા, પઢછાયા. પર—સમય—નિવાસ=પેાતાના સ્વરૂપ સિવાયના સ્વરૂપમાં રહેઠાણુ. ]
તદ્દન શુદ્ધ સ્વ-આત્માનેા અનુભવ. તે સ્વ સમયના સ્વસ્વરૂપને વિજ્ઞાસ-વિસ્તાર છે. અને બીજાની પેાતાના શુદ્ધ આત્મા સિવાયની બીજા કાઇ પણ પદાર્થનો કે પેાતાના વૈભાવિક સ્વ ભાવની પણ આત્મા ઉપર જે કાંઇ-જરી પણ. પડછાયા--પ્રતિછાયા--પડિછાંયા--પ્રતિબિંબ–અસર-છાયા પડે, તે સ પર-સમય,પર સ્વરૂપનું નિવાસસ્થાન સમજવું.૨
સ્વ સમય અને પર સમયનું ટૂંકામાં સ્વરૂપમાત્ર પેાતાના આત્મા, અને બીજા આત્મા કે બીજા પુન્દ્ગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે તેના કાઇ પણ ગુણુ યા પર્યાયાની જરા પણુ અસર કે નિમિત્ત વિના પેાતાના આત્માના જે કાઈ સ્વભાવાને કે સ્વ-પર્યાયના જે જે અનુભવ-સાક્ષાત્કાર પાતાના આત્માને થાય, તે સવ સ્વઆત્માના શુદ્ધ અનુભવ તે સ્વ-સમય. અને તે સિવાયની સવ' ખાખતા તે પસમય,
દૃષ્ટાંત તરીકે–કમજન્ય પેાતાના આત્માની વૈભાવિક પરિણતિઓઃ દેવઃ ગુરુ: ધમ વિ॰ સામગ્રી, પેાતાના શુભાશુભ્ર ક્રમો તથા માહ્ય નિમિત્તો, એ સવ એ અપેક્ષાએ