________________
૧૮
ઢાળ આ વસ્તુઓ સંભવિત છે. તે અમર છે. માટે આ ચાવીશીના વિષય પણ સ્વયંસિદ્ધ અમર છે. અને તે હિસાબે આ ચાવીશી પણ એક અમર લેખઃ છે.
આ ચાવીશી ઉપર પૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી યશાવિજય મહારાજનું વિવેચન હાવાના નિર્દેશ મળે છે. પણ હજુ તે નિર્દેશ માત્ર છે. વસ્તુ પ્રાપ્ત થઈ નથી. તેમાં તેઓશ્રીએ શા થા અગમ્ય ભાવ ભર્યો હશે? તેની તા આજે આપણે કલ્પના પણ કરી શકતા નથી.
શ્રી આનન્દઘનજી મહારાજશ્રીનુ જીવન ચરિત્રઃ તેમની કૃતિએ તેમના જીવન સાથે સંબંધ ધરાવતી ખીજી અનેક ઘટનાઓઃ વિગેરેના ઉલ્લેખ કરવાનું અમેએ અહીં છેડી દીધુ છે.
તેના કારણ નીચે પ્રમાણે છેઃ
૧. તેમની ઘણી વિગતા ખીજા લેખકાએ લખી છે. તેમાંથી વાચકે મેળવી શકે તેમ છે.
૨. તેમાંની લખેલી ઘણી હકીકતા સાથે અમારે મતભેદ છે. તેથી
૧ અમારી દૃષ્ટિના સાચા ઐતિહાસિક પ્રમાણેાથી અમારે બધી વસ્તુ રજી કરવી જોઇએ.
૨. અને જેમાં મતભેદ છે, તેની તુલના માટે ચર્ચા કરવી પડે. અને પૂરાવા આપવા પડે.
તે સર્વના અત્રે અવકાશ નથી. તેમ તેટલી સ્વતઃ