________________
ܪ
આત્માના પરમાત્મભાવના પ્રાકટયની વ્યવસ્થિત સરણુિ ખતાવવામાં કળાને ભારે ઉપયાગ કર્યો છે. તે વસ્તુઃ આ ચાવીશીના આ પુસ્તકમાં આપેલા અ, ભાવાર્થ, તથા પાછળના ઉપસંહારઃ વિગેરે વિવિધ વિવેચનાઓમાંથી વાચકે બરાબર ખ્યાલમાં લઇ શકશે, એવી આશા છે. છતાં, આ પુસ્તકમાં આપેલા અર્ધાં દિશા-સૂચન માત્ર છે. તેના ઉપર એક એક કડી સાથે સંબંધ ધરાવતી વસ્તુઓના શાસ્ત્રીય પદ્ધતિ ઉપરના વિવેચનથી અને પ્રમાણેા તયા અન્ય પૂરાવા ઢાંકીને, તેમજ, તેની સાથે જોડાયેલા વિશ્વાસમાર્ગના પારિભાષિક શબ્દોનું સ્વરૂપ ધરાવતા તથા એક એક કડીના એક એક પદમાં અને એક એક શબ્દમાં ગર્ભિત રીતે શ્રી આનન્દઘનજી મહારાજાએ શેશ-ધ્વનિ અને ભાવ ભર્યો છે ? તથા કેવી કેવી વ્યજનાએ નિપજાવી છે ? તે સઘળું વિવેચન આ ચેાવીશીના ખીજો ભાગ લખવાની તક મળે, તાજ આ ચાવીશીના પેટ ભરીને લગભગ ખ્યાલ આપી શકાય. આ દૃષ્ટિથી જોતાં આ પુસ્તકમાં જે જે ખામીઓ દેખાય, તે સઘળી અમારે કબુલ મજુર છે. અને હાલ તુરતને માટે અમારી એ ત્રુટીઓ માટે સુજ્ઞ વાચક મહાશયા અમને ક્ષમા કરે. એવી નમ્રભાવે વિજ્ઞપ્તિ પણ છે.
આત્મા છે. તેના વિકાસ થાય છે. આત્માઃ એ અનાહિ અનંતકાળની વસ્તુ છે. તેના વિકાસના માગ જગમાં અનાદિ કાળથી છે, અને અનંતકાળ સુધી હશે. તેનું સ્વરૂપ આ ચેાવીશી સમજાવે છે. તેને વિષય એક વૈજ્ઞાનિક વિષય છે. અને એ રીતે તત્ત્વ જ્ઞાનરૂપ વિષય પણ છે. જગમાં સદા