SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ખીજી વાતે સમરથ છે તર. એહને કાઈ ન ઝેલે. હા ! ૦૭ [લિ'ગ=નિશાનીએ. મરદ=પુરુષ. ટેલે-હડસેલે, ધક્કો મારે, હઠાવે. ઝેલે=જીતે, પકડી શકે. ] મેં જાણ્યું હતુ` કે—“શબ્દકાશમાં તેને નપુ ંસકલિંગે બતાવ્યું છે. માટે તે લિ ંગે નપુ ંસક છે. ” તેથી તેના શે! ભાર છે? તેને જલ્દી દબાવી દઈશું. પણ એ વાત.ખાટીઠરી; કેમકે તે તા દરેક દરેક મરદોને પણ ધકકા મારીને હડસેલી દે છે. અલબત્ત, પુરુષ બીજી અનેક વાતે જોકે સમથ છે, પણ આ મનને કાઇ જીતી શકતા નથી-ઝીલી શકતા નથી. G “ મન સાધ્યું તેણે સધલુ સાધ્યુ.” એહ વાત નહીં ખાટી. એમ કહ્યું “સાધ્યુ'' તે નવિ માનું એક હિ વાત છે માટી, હા ! કું૦ ૮ [ એક હિ=એક જ ] માટે “મન સાધ્યું, તેણે સધલું સાધ્યું” આ વાત દુનિ યામાં કહેવાય છે, તે વાત તે! હવેજરાયે ખાટી લાગતી નથી. કાઈ, “ મેં મારું મન સાધ્યું છે, ' એમ કહે, તા એ વાત માનવા હું તૈયારજ નથી. કેમકે–એ એકજ વાત જગતમાં મેાટામાં મેાટી છે. મન સાધવુ એ કામ સહેલુ નથી, બહુજ "
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy