________________
૧૫૧ દુર્ઘટ છે. માટે મન સાધવાની બાબતમાં કોઈના ઉપર એકાએક વિશ્વાસ આવે જ નહિ. | મનઝરું .
મન ઘણુંજ ચંચળ છે અને બહુજ મુશ્કેલીથી વશ કરી શકાય એવું છે. ”
મનડું દુરા-ખરાધ્ય તે વશ આપ્યું.”
તે આગમથી મતિ આણું. આનંદ-ઘન–પ્રભુ ! માહ આણે,
તે “સાચું” કરી જાણું. હે ! કું૯
[ દુરા-ડડરાધ્ય-આરાધી ન શકાય તેવું, સમજાવીદબાવી ન શકાય તેવું. મતિઆણું=જાણું, ]
છતાં, હે પ્રભો! કઈ રીતે વશ ન કરી શકાય એવા મનને આપે, તો તાબે કર્યું જ છે. કેમકે–આપે ઉપશમણું નહીં, પરંતુ ક્ષપકશ્રેણી આરહીને, મોહને, સર્વથા ક્ષય–નાશ કર્યો છે. એટલે મન વશ થઈ ગયું છે. તે વાત હું આગમથી તે જાણું જ શક્યો છું. પરંતુ આનંદના સાગર હે પ્રભુ! મારું મન વશ કરાવી આપો, તો એ વાત મારા અનુભવથી “સાચી છે” એમ માની શકું.
ભાવાર્થ –મહાયોગીઓને પણ મનને વિજય કરવામાં મુશ્કેલી જણાવી મનને વશ કરવાની મુખ્ય ભલામલ કરવામાં આવી છે, અને મનની વિવિધ પ્રકારની વિચિત્રતાઓનું સ્વરૂપ બહુજ સુંદર અને સચેટ શબ્દોમાં બતાવ્યું