________________
૧૪:૫
[ મનડુતુચ્છ-હલકટ એવું મન. કિમહુ=કેાઇ પણુ રીતે. માઝે આદય થાય. હાથમાં આવે, દખાણમાં આવે, વશમાં આવે. જતન=પ્રયત્ન.અલગુ-દૂર દૂર. ભાજે=ભાગે.]
હે કુંથુનાથ ભગવન્ ! મારું મન કોઇ રીતે દાબમાં રહેતું નથી, શું કરું ? જેમ જેમ મહેનત કરીને તેને દાબમાં રાખવા જાઉ છું, તેમ તેમ તે નીચ તે દૂર દૂર નાસે છે.
અહીં મનને વશ કરવાની વાત કરીને-મનદ્વારા પ્રગટ થતાં કષાયાને–મેાહને-જીતવામાં મુશ્કેલીની વાત સૂચિત કરી છે. ખાલ જીવે તે સર્વને મન'થી આળખે છે. માટે મન શબ્દને ઉપાય કર્યો છે. મન એટલે મેાહ,
૧
જો કે, જૈન દર્શનમાં શરીરમાં રહેલા આત્મા સાથે ગુ ંથાયેલું શરીરમાં સવવ્યાપી મન માનેલુ છે હૃદય અને મગજ તેના મુખ્ય આશા છે. તે પણ લેાકમાં ન્યાય દશ ન વિગેરેમાં મનને અણુ-પરિમાણુ એટલે એક અણુ જેટલુ માનેલું છે. જગમાં જંતુઓમાં સામાન્ય રીતે ખારીક જીવન કુંથુ ગણાય છે. ત્યારે કુથુ જેવું ખારીક અદૃશ્ય મન આટલી બધી ઉથલ પાથલ કરે છે. અને તેને વશ કરવું ઘણું મુશ્કેલ પડે છે. આમ છતાં પણ આપે તેને વશ કરી લીધુ છે. એમ કુછુ જેવું નાનું મન અને થુ પ્રભુનું નામ: આમ ગર્ભિત રીતે દ્વેષથી
નામની સફળતાયે જણાવી જણાય છે.]
રજનીઃ વાસરઃ વસંતઃ ઉજડઃ ગયણ: પાયાલે જાય.
૧૦