________________
૧૪૪ ૧૭. શ્રી કુંથુનાથ-જિન-સ્તવન મનને વશ કરવું મુશ્કેલ આત્મ વિકાસમાં વેગથી દોડવામાં એક મોટું ભયસ્થાન ઉપશમ શ્રેણિથી
પતનનું મુખ્ય કારણ? [ શાંતિનું સ્વરૂપ જાણવા છતાં અને શાંતિની પ્રાપ્તિ કરવાને માગ લેવા છતાં, વચ્ચે એક વિક્ત એટલું બધું મોટામાં મોટું આવે છે, કે તે દૂર કરવા તરફ આ સ્તવનમાં ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે. જ્ઞાન અને પ્યાનને અભ્યાસ કરી મેક્ષના અભિલાષી ઘણાયે મહાત્મા એને પણ એ વિદ્ધ નડ્યા વિના રહેતું નથી. તે વિક્તઃ તે મનની ચંચળતાઃ સત્તામાં રહેલા અવિરતિ મિથ્યાત્વકષાયો વિગેરે નિમિત્ત મળતાં જ કયારે ઉભરાઈ આવી મનને ચંચળ બનાવી અશાંતિ ઊભી કરતે કહી શકાય નહીં. કેમકે ઉપશમ શ્રેણિ ઉપર ચડેલા ઠેઠ અગિયાએ ગુણ સ્થાનકે વર્તતાઃ મેહનીય કમને સર્વથા ઉપશમ કરી ચૂકેલા મહાત્માઓઃ પણ ઠેઠ કથા અને બીજે થઈને પહેલા ગુણ સ્થાનક સુધી આવી પહોંચે છે. માટે મન વશ કરવાની મજબૂત ભલામણ આ સ્વતનમાં છે.] ( રાગ ગુર્જરીઃ રામકલીઃ અંબર દેદે ! મુરારિ! હમારે એદેશી) કંથ-જિન ! મનડુ કિમ હિ
ન બાઝે? હે ! કુંથુ જિન ! જિમ જિમ જતન કરીને રાખું,
તિમ તિમ અલગુ ભાજે. હા! કુ. ૧