________________
૧૪૧
આત્મગુણ સમતા પ્રગટે, એટલે કષાયેાના નાશઃ કે ઉપશમ રૂપ શમ થાય છે, અને જેમ જેમ શમ થાય, તેમ તેમ સમતા પ્રગટે. પૂર્વના શમ ઉત્તર સમતાનું કારણ થાય, તે શમ તેની પછીની સમતાનું કારણ, એમ છેલ્લી પણ સમતા પ્રાપ્ત થાય છે. ૧૪
શાંતિ-સ્વરૂપ એમ ભાવો ધરી શુદ્ધ પ્રણિધાન. રે, આનદ-ધન-પદ પામો. તે લહેશે બહુ-માન. રે [ શુદ્ધ-પ્રણિધાન-શુદ્ધ મન વચન કાયાની શુદ્ધ
શાંતિ ૧૫
એકાગ્રતા ]
ઉપસ’હારઃ એ પ્રમાણેશુદ્ધ્રીતની મન વચન કાયાની એકાગ્રતા કરીને જેઓ શાંતિનું સ્વરૂપ વિચારશે—એટલે કે ઉપલક્ષણથી—અમલમાં પણ મુકશે, તે આનધન પ–માક્ષ પામશે. અને જગતમાં ત્રિજગપૂજ્યતા તી કરતા રૂપ બહુમાન-સન્માન—માન પણ પામશે.
૧૫
ભાવાઃ સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિઃ ગુરુના યાગઃ સત્ત્વગુણુ ભાવના આશ્રય: વિવિધ નયની અપેક્ષાએ વિવિધ ધાર્મિક અનુષ્ઠાન અને તેનાં ફળાની અચૂક પ્રાપ્તિઃ એ રીતે ચેાગાવચક ક્રિયાવ ચક અને ફળાવહેંચક યાગની પ્રાપ્તિ. તથા શાંતિ સ્વરૂપ જાણવાના પ્રશ્નથી ઇચ્છા ચાગ શરૂ થાય છે. શાસ્ર યોગથી આગમમાંથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે પછી, સામર્થ્ય ચાગનીપ્રાપ્તિ