________________
૧૪૦
સાંભળીને આત્મા ડઽનામ કહે છે કે ઃ હે પ્રભો ! મને શાંતિનું સ્વરૂપ સાંભળવા મળ્યું, તેથી માનું છું કે (૧) તમારા દર્શન માત્રથી ભવરૂપ સમુદ્રથી મારે। નિસ્તાર થઇ. ચુકયા છે. ભત્ર સમુદ્રના પાર પામવાની મારી હવે તૈયારી છે, એવા ભાસ થાય છે. અને(૨) મારાં બધાં કામ હવે સફળ થઇ ગયાં. ” એમ માનું છું.
શાંતિના સ્વરૂપની વાત સાંભળવાની ચિત્ર સંસારસમુદ્રથી તરવાનું અજબ સામર્થ્ય આપે છે. અહો ! અહો! હું મુજને કહ્યું:– “ તમેા મુજ નમા મુજ ” રે અ-મીત-ફલ-દાન-દાતારની
જેહને ભેટ થઇ તુજ, રૈ શાંતિ॰ ૧૩
[ અમિત-લ-દાન-દાતારની=અગણિત ફળનું દાન આપનાર દાનેશ્વરી દેવની, ]
પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રશ્નકાર આત્મરામના ઉપસ’હારઃ
*t
(૩) અને તેથી શાંતિના સ્વરૂપના જ્ઞાનના શ્રવણથી થયેલા આનંદના ઉછાળાથી “ અટ્ઠા ! અઢા! હું મારી જાતને માટે જ કહું છું કે–મને નમસ્કાર કહે!!મને નમસ્કાર હા ! ” કેમકે—મારા જેવા ભાગ્યશાળી આ જગમાં કાણુ ! કે જેને આપના જેવા અમાપ ફળનું દાન આપનાર દાતાર