________________
૧૨૮
“શ્રી જિનેશ્વર દેવોએ આત્માના વૈભાવિક અને સ્વાભાવિક જે જે પરિણામો કહ્યાં છે, તે, તે પ્રકારે જ હોય છે. અવિતસ્થ–સાચે સાચાં–હોય છે. એ પ્રકારની જે શ્રદ્ધા કરવી, તે શાંતિના પહેલા સ્થાનકની સેવા-આરાધના સમજવી. આત્મ નિશ્ચયાત્મક-સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થતાં જ શાંતિની પાકી પ્રાથમિક શરૂઆત થઈ જાય છે.
અહીં આત્માના સ્વાભાવિક અને વૈભાવિકઃ પરિણામેની શ્રદ્ધા વિષેને નિર્દેશ છે. કેમકે-રપષ્ટ સમજપૂર્વક
અવિશુદ્ધ અને સુવિશુદ્ધ શબ્દ એ અર્થ કરવાની ફરજ પાડે છે. ૩
સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી ચોગાડવંચકઃ ક્રિયાવંચક અને ફળા-ડવંચક એ ત્રણ ગની પ્રાપ્તિ હવે પછીની ત્રણ ગાથાથી જણાવે છે. [જુએ સ્તવન ૮ મું ગાથા છઠ્ઠી] ત્યાં નામ માત્ર જણાવેલ છે. અહીં તેનું સ્વરૂપ બતાવે છે. આગમ-ધરઃ ગુરુ સમકિતી:
કિરિયા-સંવર સારા રે સંપ્રદાયી અ-વંચક સદા
શુચિ–અનુભવાડધાર રે- શાંતિ૪ [ આગમ-ધર=આગમના સારા અભ્યાસી. સંવરસાર-ઉત્તમ પ્રકારનો સંવર કરાવે, તેવી ક્રિયાના કરનાર