________________
૧૧૭
જુનાં કર્મો નબળાં પડીને દૂર થાય અને કદાચ કર્મે છેડા ઘણા બંધાય, તો પુણ્યાનુબંધિ પુણ્યના બંધાય; અને પરિ ણામે મોક્ષ મળે, તેવી મનની, વચનની અને કાયાની પ્રવૃત્તિ થાય. આત્માનું સતત જાગ્રત ભાન, તેનું નામ ધમ. તેનું પાલન, તેજ શ્રી ધર્મનાથ પ્રભુના ચરણની સેવા. ધર્મ અને ધર્મનાથ પ્રભુનાં ચરણની સેવા એક જ વસ્તુ છે.
ધર્મની આ વ્યાખ્યાનો વિરોધ જગતમાં કઈપણ કરી શકે તેમ નથી. ૨ પ્રવચન-અંજન જે સદગુરુ કરે.
દેખે પરમનિધાન. જિનેશ્વર ! હૃદય-નયણ નિહાલે જગ–ધણી
મહિમા મેર–સમાન. જિનેવર ! ધર્મ ૩ [મવચનશુદ્ધ ધ, વીતરાગ પ્રભુની વાણી. અંજલ આંજણ પરમનિધાન મોટા ભંડાર. આત્મિક ધનતા ખજાના હૃદય-નયણદય રૂપી ચક્ષુથી. સહિમામેટાઈ મેર-સમાવ=મેરુ પર્વતની જેમ.].
(૨) ઉપરાંત, જો સદગુરુ જૈન પ્રવચનના પારમાર્થિક ઉપદેશ રૂ૫ આંજણ આંજે, તે આત્મધનના મોટા મોટા ભંડાર દેખવામાં આવે છે, અને (૩) તે વખતે જ હૃદયરૂપી આંખથી મેર સમાન મહિમાવાળા જગતના ધણું આપ ખરેખરી રીતે જોવામાં આવે છે. ધર્મરૂપ આપના ચરણની સેવાના એ ફાયદા મળે છે. ૩