________________
૧૧૮ દોડતા દોડતા દોડતા દોડિયા,
જેતી મનનીરે દોડ. જિનેશ્વર ! પ્રેમ-પ્રતીત વિચારે ટુકડી,
ગુરુ–ગમ લેજે રે જોડ. જિનેશ્વર ! ધર્મ૪
[દેડિદોડ-દોડ્યા કરજે. જેતી=જેટલી પ્રેમપ્રતીત પ્રેમની ખાત્રી. ટૂકડી નજીક. ગુગમ-ગુરુનું માર્ગ દર્શન. જેડ જોડે, સાથે. |
(૪) પ્રવચન-અંજન પ્રાપ્ત થયા પછી, પરમ નિધાન દેખ્યા પછી, અને મે જેવા મહિમાવાળા જગધણીને નિહાળ્યા પછી, એટલે મનને વેગ હોય, જેટલી મનની દોડ હોય, જેટલી આત્મશકિત હોય, તેટલું દોડ્યા જ કરજે. ખૂબ આગળ વધવા પ્રયત્ન કરજો. એમ કરવા સાથે;(૫) સદગુરુ મહારાજનું માર્ગદર્શન હશે તો સમજી લ્યો કે-“પ્રભુ સાથેનો પ્રેમ થવાની ખાત્રીબંધ નિશાનીઓઢુંકડી જ છે. દૂર નથી જ. ૬
એક પખી કિમ પ્રીતિ પરવડે? ઉભય મિલ્યા હોય સંધિ,! જિનેશ્વર, હું રાગી, હું માહે ફંદિયે, તું નીરાગી, નિરબંધ. જિનેશ્વર ! ધર્મ ૫
[ એક પખી=એક તરફી પરવડે=નભી શકે. ઉભય =અનેય સંધિ સાંધ, મેળ, સંબંધ, નીરાગી=રાગ રહિત નિરબંધ બંધન રહિત, સ્વતંત્ર.]
પરંતુ, તેમાં એક વાંધો તો એ દેખાય છે, કે, ગમે