________________
૧૧૬
હું ધર્મ વિષેનું ગાન સ્પષ્ટીકરણ-રસ—પૂર્વક કરું છું, તે કે જિનેશ્વર દેવ ! આપની સાથેની પ્રીતિમાં હવે કઢી ભગ ન પડે, તેમ કરશેા. કેમકે હવે હું બહુજ આપની નજીક આવી પહેાંચી રથા છું, તેથી આપના ધમ સિવાય બીજો કાઈ ધર્મ મનરૂપી ઘરમાં હૅવે લાવતા જ નથી, એટલા માટે કે એ અમારા ખાનદાન કુળની ખાનદાની ભરી રીત છે. ટેક જાળવવાની રીત છે, ૧
ધમ અને ધર્મનાથ પ્રભુના નામની લેષથી સ્પષ્ટ રીતેજ સાથકતા બતાવી છે.
し
66 ધરમાં ધરમાં ધરમ ન જાણે હો મમ ધરમ જિનેશ્વર-ચરણ ગ્રહ્યા પછી, ફાઇ ન બધે હો ક
કરતા જગ સહુ ફિ, જિનેશ્વર!
જિનેશ્વર! ધર્મ ૨
[ મમ=રહસ્ય. ગ્રહ્મા-પકડયા, સેવ્યા. ] ધર્મ એટલે શું ? “ ધર્મ ” “ ધર્મ” એમ બેલતું આપ્યુ જગત ફર્યાં કરે છે. પરંતુ ધર્મનું રહસ્ય તેા કાઇ જાણતું નથી. ધમ જિનેશ્વર પ્રભુના ચરણ સેવારૂપ ધર્મને આશ્રય લીધા પછી (૧) કાઈપણ જીવ આકરાં નવાં કર્મ બાંધી. શંકેજ નહી'.
જે ગુણાને આશ્રય લેવાયા પછી પાપકારી આકરાં કમ્ અધાય નહીં, પણ જેમ બને તેમ નવાં કર્યાં બધાતાં રોકાય,