SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પણ આ સ્તવનમાં કરવામાં આવી છે. આ સ્તવનના ભાવ જે ગુરુમુખે સમજવામાં નહી કરવું જોઈએ એ શાસનને વફાદાર પ્રત્યેક જેન વ્યકિતની ફરજ છે. અને તે વફાદારી જાળવવી જોઈએ. આનન્દ ઘનજી મહારાજ પણ “જે શુભ કરણ કરશે, તે લેશે આનન્દઘન ધરણીરે “જે શુભ કરણી કરશે, તે મેક્ષ પામશે” એમ કહે છે. અર્થાત “જિન પુજા વિગેરે ૪થા વિ૦ ગુણ સ્થાનકની પ્રવૃત્તિ પણ જેમ શુભ ભાવનું કારણ છે, તેમ શુદ્ધ ભાવનું પણ કારણ છે. અને તેથી જ પરંપરાએ પરમ શુદ્ધ ભાવ અને મોક્ષનું પણ કારણ છે.” એમ કહેવાને તેમને આશય છે. તથા શુભ કાળે ઓછે વધતે અંશે શુદ્ધ હેય છે, કેમકે– પૂર્વના પુર્વધર મહાશ્રુત પુરૂષોએ કહે કે-ગણધર ભાગવતેએ કહે, ત્રીજા વૈદ્યના ઔષધની ગોળી જેવી આવશ્યકાદિકની તથા બીજી જે જે ધાર્મિક વિધિઓ ગોઠવી છે, તેમાં કોઈ એ વિધિ નથી કે, જેમાં તેની સાથે સંવર તથા તપશ્ચર્યાદિક નિર્જરાની ક્રિયા ન જોડી હેય. શાસ્ત્રીય ઢબના તાત્વિક પૃથકકરણ વિના લોકે તેને વિષે ગમે તેમ બેલ્યા કરે છે, તે ઉચિત નથી. જેન દર્શનમાં દ્રવ્યાનુગ એટલે વ્યવસ્થિત છે, અને બુદ્ધિ ગમ્ય રીતે નિરૂપિત છે, તે જ પ્રમાણે ચણાનુયોગ પણ તાત્વિક અને બુદ્ધિગમ્ય વ્યવસ્થાના આધાર ઉપર નિરૂપિત છે. અને તેજ જૈન દર્શનને આધાર સ્તંભ છે, કારણકે-મોક્ષ અપાવનાર એ છે, તેના વિશેષ નિરુપણુ માટેજ દ્રવ્યાનુયેગનું તે આનુષગિક નિરુપણ છે. અને દ્રવ્યાનુયોગથી સિદ્ધ પદાર્થોને મોક્ષ પામવાના કામમાં–સફળતા પૂર્વક એવં ભૂતનયની અપેક્ષાએ ઉપયોગ કરવાની ગેઠવગુ, તેનું જ નામ ચરણનુયોગ છે. શાસ્ત્રોમાં ચાર અનુયાગને અનુક્રમે લેઢાની, રૂપાની, સેનાની, હીરાની ખાણ કહ્યા છે. સંપાદક.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy