________________
૮૬
આત્મલક્ષ્યની મુખ્યતા અથવા આત્મલક્ષ્ય સાપેક્ષ ક્રિયાની મુખ્યતા ભાવ અધ્યાત્મ છે. એક બીજાને નિરપેક્ષ રહીને એક બીજાના વિરોધ કરનાર દ્રવ્ય અઘ્યાત્મી છે.
શુષ્ક અધ્યાત્મીએ અને શુષ્ક ક્રિયાવાદીએ ભાવ અધ્યાત્મીઓ નથી. પરંતુ, ક્રિયા સાપેક્ષ એકલું આત્મજ્ઞાનઃ અને આત્મજ્ઞાન સાપેક્ષ એકલી ક્રિયાઃ એ બન્નેય મુખ્ય હાય, તાપણુ ભાવ-અધ્યાત્મ હાઈ શકે છે.
એટલે–કેટલીક ક્રિયા
તા એવી છે, કે-જે કરવાથી ઉલટા સંસારમાં ભમવાનું થાય છે. તેમાં તા દ્રવ્ય-અધ્યાત્મ પણ નથી. તે તે ભવાભિન’દીપણું કહી શકાય. વળી કેટલીક ક્રિયાએ મહારથી અધ્યાત્મની ક્રિયા સાથે મળતી આવતી હાય, પરંતુ વાસ્તવિક રીતે તે અધ્યાત્મના માર્ગને જ હણનારી ડાય, તેા તેને પણ દ્રવ્ય-અધ્યાત્માભાસ માત્ર કહી શકાય. પરંતુ દ્રવ્ય અધ્યાત્મ પણ ન કહેવાય.
જેમ એકાંત શુષ્ક ક્રિયાવાદી એ હાય છે, તેજ પ્રમાણે એકાંત શુષ્ક ભાવ અધ્યાત્મીએ પણ હાય છે. તે બન્નેય આદરપાત્ર નથી. પણ ત્યાજ્ય છે
જેની લાયકાત ઊંચા પ્રકારની થઈ હોય છે, તેવા સાધકે મુખ્યપણે તેા ભાવ-અધ્યાત્મના જ આશ્રય લઈ -આદશ રાખી તેમાં જ મચી પડવાનું હોય છે. બાકીના બધા ઉપાયાને છેડતાં જવું જોઈએ.
અધ્યાત્મને લગતા શાસ્ત્રો ઉપરથી અનુભવ લઈને— શબ્દ-બ્રહ્મમાં શબ્દ અધ્યાત્મમાં નિષ્ણાત થઈને-છેવટે, નિવિ -