________________
લિબાસી =લબાસી–લેબાસી, માત્ર અધ્યાત્મને-આધ્યાત્મિક જીવનને-મુનિજીવનને-લેબાસ–વેશ-દેખાવ ધારણ કરનારા. આનંદ-ઘન-મત=અધ્યાત્મના. મોક્ષના. વાસીમોક્ષના વાસી. ]
જે વસ્તુ સ્થિતિને ખરેખર વિચાર કરનારા હોય, તે ખરા અધ્યાત્મીઓ છે. બીજા તો લેબાસી–વેશધારી અધ્યાભીઓ જાણવા. કેમકે વસ્તુગતે. વસ્તુ જેમ હોય તેમજ જેઓ વસ્તુનો યથાર્થ પ્રકાશ કરે, તેજ આનંદઘન–મત, અધ્યાત્મમતમાં અથવા મોક્ષમાં વાસ કરી શકે છે. બીજાની તાકાત નથી. ૬
ભાવાર્થ– આધ્યાત્મિકએ પણ પોતાને માર્ગદર્શક આદર્શ તરીકે શ્રી જિનેશ્વર ભગવંતને રાખવા જોઈએ. કેમકે–તેઓ જ અધ્યાત્મના ઉત્પાદક છે અને જાતે અધ્યાભની છેવટની હદે પહોંચીને મેક્ષમાં પહોંચી ગયેલા હોય છે. તેમનું આલંબન છેડવું ન જોઈએ. તેઓ પૂરેપૂરા અધ્યાતમમત પામ્યા હોય છે.
મુનિઓને મુખ્યપણે આત્મરામી અને અધ્યાત્મી કહ્યા છે અને તેને જ ખરેખરા નિષ્કામ ચગી કહ્યા છે. સ્તવનકાર કહે છે, કે –“ ખરા નિષ્કામ ભેગી તે છે, કે “જેઓ અધ્યાત્મને પામીને આત્મરમણતા કરે છે.”
આત્માને લક્ષ્મીને જે જે પાંચ આચારરૂપ ઉચિત ધાર્મિક ક્રિયા પ્રવર્તાવાય, તેનું નામ અધ્યાત્મ છે.” અને તે ભાવ અધ્યાત્મ છે. એકલું આત્માનું લક્ષ્ય પણુ દ્રવ્યઅધ્યાત્મ છે, અને તે વિનાની એકલી ક્રિયા પણ દ્રવ્ય અધ્યાત્મ છે, બનેય સાથે જોઈએ જ. ઉચિત કિયા સાપેક્ષ