________________
શિબ્દ-અધ્યાતમ-અધ્યાત્મ શાસ. નિર્વિકલપકમન. વચન: કાયાની ગુપ્તિ અને કષાય રે. ભજના=હોય કે ન હોય. હાનજ્યાગ. ગ્રહણ સ્વીકાર. મતિ=વિચાર, હાનગ્રહણ-અતિ ત્યાગ અને સ્વીકારની બુદ્ધિ. ધરજો=રાખજે. કેળવજો.] .
આધ્યાત્મિક શાસ્ત્રો રૂપ શબ્દ–અધ્યાત્મ મારફત ચારનિપેક્ષા રૂપ અર્થ બરાબર સાંભળીને પણ છેવટે, તે નિર્વિકલ્પ દશાનો આદર કરજો.
પરંતુ, શબ્દ અધ્યાત્મમાં પણ દુનિયામાં રહેલા દરેક અધ્યાત્મનાં ગણાતાં શાસ્ત્રોમાં તે અધ્યાત્મની ભજના હોય છે, એટલે કે “ અધ્યાત્મનાં ગણાતાં દરેક શાસ્ત્રોમાં અધ્યાત્મ નક્કી હોય જ એમ માની ન લેવું. તેથી નાની મદદથી બરાબર સમજ મેળવીને તેમાંથી છોડવા જેવું છોડી દેવાને, અને લેવા જેવું લેવાને, સાવધ–વિચાર રાખજો. એ શાસ્ત્રોમાં બધુય છોડવા જેવું કે બધુય લેવા જેવું નથી હોતું. પરંતુ નયની મદદથી એ સમજવાની–તારવવાની–જે તમારામાં તાકાત નહીં હોય, તો, તમે ભૂલાવામાં પડી જશો. સાચા અધ્યાત્મી તો લેવા જેવું હોય, તે લઈ જ લે છે. ૫ અધ્યાતમી: જે વસ્તુ વિચારી,
બીજા જાણ લબાસી, રે વસ્તુ–ગતે જે વસ્તુ પ્રકાશે,
આનંદઘન-મત-વાસી. ૨ શ્રી શ્રે. ૬