________________
૮૧
આનંદમાં મશગુલ છેઃ આપ જગમાં પ્રસિદ્ધ નામવાળા છેઃ આપ પૂર્ણ આધ્યાત્મિક જ્ઞાનને પૂર્ણપણે પામેલા છેઃ અને આપ સહજ રીતે જ મુકિતગતમાં જઇ પહેાંચેલા છે।. ૧ શ્રેય:=એટલે કલ્યાણુ–મેાક્ષ. તેથી સહજ-સુગતિગતિ–ગામી પદ આપીને શ્ર્લેષથી શ્રેયાંસ નામ સાક કરી બતાવ્યું છે.
સયલ-સ’સારી ઇંદ્રિય-રામી. મુનિ-ગણ આતમ-રામી. રે મુખ્યપણે જે આતમરામી, તે કૈવલ નિષ્કામી. રે શ્રી શ્રે॰ ૨ સયલ=સવ. ઇન્દ્રિય-રામીઇન્દ્રિયાના વિષયામાં લુબ્ધ, તેના લાલચુ. ગણ્=સમૂહ. આતમરામી=આત્મધ્યાનમાં રમણતા કરનારા. કેવળ=કત. નિઃકામી=નિષ્કામી, નિષ્કામ ચેાગી. ]
સધળાયે સ ંસારી જીવા ઈન્દ્રિયાના વિષયામાં લુબ્ધ હોવાથી ઇન્દ્રિયેાના આરામ શેાધનારા છે; માટે તેઓ ઇન્દ્રિચરામી કહેવાય છે. માત્ર મુનિગણ–મુનિયાના સમુદાયઆત્મામાં રમણતા કરનારા છે, મુખ્યપણે જેએ આત્મામાં રમણતા કરનારા હાય છે, તે જ ફકત ખરેખરા નિષ્કામી– નિષ્કામયાગી હોઈ શકે છે. ૨
નિજ-સ્વ-રૂપ જે કિરિયા સાથે, તે અધ્યાતમ લહિયે. રે