________________
૨૦
૧૧ શ્રીશ્રેયાંસ-નાથ-જિન—સ્તવન. અધ્યાત્મનું સ્વરૂપઃ દેશિવેતિ-સવિરતિરૂપ ભાવ અધ્યાત્મની અભિલાષા:
| સ્યાદ્વાદમાં શ્રદ્ધાળુ અથવા નિપુણુ આત્મલક્ષ્મી દેશ્વરત–શ્રાવક કે જૈનમુનિ અધ્યાત્મના જુદા જુદા ભેદો સમજીને આધ્યાત્મિક પ્રતિમાં આગળ વધી શકે છે. તેથી સૌથી પહેલાં ચાર પ્રકારના અધ્યાત્મનું સ્વરૂપ મતાવેલ છે. ત્યાગાત્મક ભાવઅધ્યાત્મની દેશવિરતિથી શરૂઆત થાય છે. અને સમ્યક્ત્વરૂપ અધ્યાત્મની તેા ચાથે ગુણુસ્યાનકેથી શરૂઆત થાય છે. ]
[ રાગ–મૌડ “અહેમતવાલે સાજના એ દેશી. ] શ્રી–શ્રેયાંસ–જિન ! અંતર–જામી, આતમ-રામી નામી રે, અધ્યાતમ-મત–પૂરણ પામી, સહજ-મુગતિ–ગતિ-ગામી રે. શ્રી, શ્ર. ૧
93
[ અંતરજામી=અંદરની વાત જાણનાર, સ આતમ-રામી=આત્મામાં રમણુતા કરનિરા. નામી=પ્રસિદ્ધ, જગજાહેર અધ્યાત્મ-મત=આત્મવિકાસનું જ્ઞાન. સહજ=સરળતાથી. મુકિત-ગતિ-ગામી=માક્ષગતિ તરફ જઇ ચૂકેલા.]
હું શ્રેયાંસ નાથ ! જિનેશ્વર દેવ!આપ તેા અંદરનીચે વાતના જાણનારા—સર્વજ્ઞ છેઃ આપ પેાતાના આત્માના આરામમાં