________________
૮૨
જે કિરિયા કરી ચઉ–ગતિ સાથે,
તે ન અધ્યાતમ કહિયે. રે શ્રી શ્રે૦ ૩ [નિજસ્વરૂપ=પેાતાનું-આત્માનું સ્વરૂપ.-લહિયે=
જાણવું. ]
પેાતાના આત્મસ્વરૂપને લક્ષ્યમાં રાખીને જે ક્રિયા સાધવામાં આવે છે. તેનું નામ અધ્યાત્મ કહેવાય છે. અને તે ભાવ નિક્ષેપે—ભાવ અધ્યાત્મ છે.
आत्मानमधिकृत्य या शुद्धा क्रिया प्रवर्तते, तदध्यात्मम् । અઆત્મવિકાસને ઉદ્દેશીને જે જે શુદ્ધ પ્રવૃત્તિ કરવામાં આવે, તે અધ્યાત્મ.
કેટલાકની ધાર્મિક ગણાતી કેટલીક વિષઃ ગરલઃ અને અનુષ્ઠાન:રૂપ ક્રિયા એવી હોય છે, કે જે કરવાથી ઉલટાના ચાર ગતિમાં ભમવું પડે છે. તેવી ક્રિયાનું નામ અધ્યાત્મ ન કહી શકાય. ૩
નામ-અધ્યાતમઃ ઠવણુ-અધ્યાતમઃ દ્રવ્ય-અધ્યાતમઃ ઇંડા, રે ભાવ-અધ્યાતમ નિજ-ગુણુ સાથે,
તા. તેશુ રઢ મ`ડા, રે શ્રી શ્રે ૪ [ નામ=નામ માત્રથી. ડવણ=સ્થાપનાથી. દ્રવ્યઅધ્યાતમ=ભાવ-અધ્યાત્મનું કારણ કે કાય. ર=દૃઢતાથી. મડા=મચા ]
માટે, નામ-અધ્યાત્મ સ્થાપના અધ્યાત્મઃ અને દ્રવ્યઅધ્યાત્મઃને છેડી દો, અને જે ભાવ-અધ્યાત્મ પેાતાના આત્માના ગુણને વધારનારું હોય, તેની જ પાછળ દૃઢ રીતે