________________
એજ પ્રમાણે નિરપેક્ષ નિશ્ચયનય પણ નિશ્ચયાભાસ છે. ત્યારે સાપેક્ષ નિશ્ચયનય એજ પરમાર્થ સત્ય છે. આ માર્ગ શોધી પરસ્પર સહાનુભૂતિ અને સહકાર આપ જોઈએ. તેને બદલે તે વિષમ સ્થિતિમાં ઓર વધારો કરવા માટે પિતાની માન્યતાને કેવળ આગળ લાવવાની ટુંકી બુદ્ધિથી બહાર પડે છે. આને પણ મહામિથ્યાત્વ નહીં તો બીજું શું કહી શકાય ? કેમકે આધ્યાત્મિક માર્ગને પોષણ, તે સમક્તિ. ખામીવાળે આધ્યાત્મિક માગે, તે મિથ્યાત્વ. અને જડવાદને પોષણ તે મહા મિથાવ. એ સ્પષ્ટ છે. અને આધ્યાત્મિક વાદના પડદો આગળ ધરીને મહામિથ્યાત્વનું પિષણ થાય, તો તેને અતિ મહામિથ્યાત્વ કહેવામાં હરકત શી? - હવે, શાસ્ત્રકાર ભગવંતોને અશુભ શુભ અને શુદ્ધની પરિભાષા ઘડવામાં આશય શું છે, તે વિચારીને લઈએ. - ના પહેલા ગુણ સ્થાનકથી માંડીને બારમા ગુણ સ્થાનક સુધી અશુભને ઉદય હોય છે, અને ૧૪ મા સુધી પુણ્યને ઉદય હેય છે. પરંતુ, પાપને બંધ પહેલાથી દશમા સુધી હોય છે. તે જ પ્રકારે. પુણને બંધ પહેલાથી ૧૩ મા સુધી હેય છે. દાખલા તરીકે–
૧૦ મે ગુણ સ્થાનકે–૧૭ પ્રકૃતિને બંધ છે. તેમાં. ૧. ૧૪ પાપ પ્રકૃતિ બંધાય છે. ૫ જ્ઞાનાવરણીય ૫ અંતરાય ૪. | દર્શના વરણીય. ૨. ૩ પુણ્ય પ્રકૃતિ બંધાય છે. ૩. ૧૦૩ કર્મ પ્રકૃતિઓ બંધાતી જ નથી. એટલે તેટલે સંવર
હાય છે. જે કર્મો ઉદવમાં હોય છે, તેને ક્ષય થતું હોય છે, તેટલી
અકામ નિજા થતી હોય છે. ૫. અને માત્ર સંજવલન લેભના ઉદય સિવાય તમામ મેહનીયા
પ્રકૃતિને ઉદય નથી હોતો. તેથી સમ્યમ્ દર્શનઃ સમ્યનું જ્ઞાન