________________
દશત્રિક-૧ ત્રણ નિસિહી. ૨ ત્રણ પ્રણામ, ૩ ત્રણ પ્રદ
ક્ષિણા, ૪ ત્રિદિશિ.નિરીક્ષણ વજન ૫ ત્રણ પ્રમાજના, દમન વચન અને કાયા. એ ત્રણ ગણું પ્રણિધાન–એકાગ્રતા. ૭ અંગ, અગ્ર અને ભાવ એ ત્રણ પ્રકારની પૂજા. ૮ ત્રણ અવસ્થાની ભાવના. ૯ ત્રણ પ્રકારની મુદ્રા. ૧૦ અક્ષર, અર્થ અને પ્રતિમા એ
ત્રણ ધ્યાનનાં અવલંબન. પાંચ અભિગમ –૧ સચિત્ત વસ્તુને ત્યાગ. ૨ અચિત્ત
વસ્તુને સ્વીકાર. ૩ મનની એકાગ્રતા. ૪ એક ઉત્તરાસંગ ૫ જિનદર્શન થતાં જ મસ્તકે અંજલિ જોડવી. અથવા રાજાએ ૧ તલવાર. ૨ છત્ર. ૩ મેજડી. ૪ - મુગટ. ૫ ચામર. એ પાંચ રાજ્યચિહ્ન બહાર મૂકવાં. કુસુમ અક્ષતઃ વર-વાસઃ સુગંધિ
ધુપ દીપઃ મનઃ સાખી રે; અંગ-પૂજા પણ ભેદ સુણું ઈમ,
ગુર મુખ આગમ-ભાખી રે. સુવિધિ. ૩ | કુસુમ પુષ્પ, ફૂલ, અક્ષત=ચોખા. વર-વાસ= સુંદર વાસ ચૂર્ણ, વાસક્ષેપ. દીપ–દીવે. મન સાખી= મનની સાHિએ. અંગપૂજા=પ્રભુના અંગને સ્પશીને અથવા અંગને અનુલક્ષીને કરવાની પૂજા પણ ભેદઃપાંચ ભેદવાળી. ગુરુમુખ ગુરૂના મુખથી. આગમ-ભાખી= આગમમાં કહેલી, ].
પુષ્પ, અક્ષત, સુંદર વાસ ચૂર્ણ, સુગંધી ધુપ અને, દી. એ પ્રમાણે આગમમાં કહેલી પાંચ ભેદવાળી અંગપૂજા