________________
ગુરુ મહારાજના મુખેથી સાંભળીને મનની સાક્ષિાએ પ્રભુ– પ્રતિમાના અંગને સ્પર્શીને તથા અનુલક્ષીને કરવી. 3 એહનું ફલ ટોય-ભેદ સુણી જે,
અનંતર ને પરંપરઃ રે. આણ-પાલણઃ ચિત્ત-પ્રસન્નીઃ
મુગતિ સુગતિ સુરમંદિર રે. સુવિધિ.૪ [અનંતર=નજીકનું. પરંપર=ારનું. આણુ પાલણ =આજ્ઞા પાળવી, આજ્ઞાનું પાલન. ચિત્ત પ્રસનની=મન પ્રસન્ન–શાંત સ્વચ્છ પવિત્ર થવું. મનમાં પ્રસન્નતા થવી. મુગતિ મોક્ષ. સુગતિ-આર્ય ક્ષેત્રાદિમાં માનવ જન્મ. સદ્દગતિ. સુર-મંદિર-દેવ વિમાન. ] - તે [ અંગ] પૂજાના ફળના અનંતર અને પરંપર એ બે ભેદ પણ સાથે સાથે (ગુરુ મુખથી ) સાંભળી લેવા૧ પ્રભુની આજ્ઞાનું પાલનઃ અને ચિત્તની પ્રસન્નતાઃ
એ બે અનંતર ફળ છે. ૨ -અને-મોક્ષ –ઉત્તમ સામગ્રીયુક્ત મનુષ્ય જન્મ, રૂ૫ સુગતિ અને દેવવિમાન એ પરંપરાએ ફળ છે. ૪ કુલ અક્ષતઃ વર-ધં૫: પાઈઃ
ગધઃ નૈવેદ્ય: ફલઃ જલ-ભરી રે. અંગ -અચ-પૂજા મળી અડ-વિધ,
ભાવે ભવિક શુભ-ગતિ વરી રે. સુવિધિ. ૫ [ વર=સુંદર. ૫ =પ્રદીપ, દીવે. જળભરી જળ