________________
પર્યાપ્ત અવસ્થા, મનુષ્યગતિ, આય ક્ષેત્ર, આ કુળને જાતિ વિગેરે ઉત્તમ સામગ્રી મળી છે, તેા હવે મને જોવા દે.૧ ચંદ્રની પ્રભા જેવી પ્રભાવાળું મુખ રૂપ ચંદ્ર ધરાવતા પ્રભુનું મુખ જોવાની તાલાવેલી બતાવીનેશ્વેષથી ચંદ્ર-પ્રભ નામની સાકતા બતાવી છે.
હુમ-નિગોદે ન દેખિયા. સખિ
માદર અતિહિ વિશેષ સખિ॰ યુઢવી–આઉ ન લેખિયા, સખિ
તેઉ-વાઉ ન લેશ. સંખ॰ ચંદ્ર ગ્
[ સૂક્ષ્મ=ખારીક, ઘણા ભેગા થવાથીચે ન દેખાય તેવા શરીરવાળા જીવા. નિગેાદ=સાધારણ વનસ્પતિકાય જીવરાશિ. ખાદર્=સ્થૂલ, ઘણા ભેગા થવાથી દેખાય તેવા શરીરવાળા જીવા. અતિ અત્યંત. વિશેષ-વધારે. પુદ્ધથી =પૃથ્વીકાય. આઉ=અકાય. લેબિયા=જોયા. તેઉતે ઉકાય, અગ્નિકાય. વાઉ=વાયુકાય, લેશજરાય. ]
સવા કરતાં અત્યંત વિશેષ એટલે અનન્ત ગુણા એવા સૂક્ષ્મ તથા ખાદર નિાદમાં મે તે પ્રભુને દેખ્યા જ નથી. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, અને વાયુકાયમાં પણ મેં લેશમાત્ર તેને જોયા નથી. માટે હું સખી ! હવે મને જોવા દે રે ! જોવા દે !! ૨.
વનસ્પતિ અતિ-ધણુ-દિહા. સખિ દીઠેા નહીં દેદાર. સખિ