SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮, શ્રી ચન્દ્ર-પ્રભ-જિન–સ્તવન. પરમાત્મ દર્શનની તાલાવેલી. સમ્યગદર્શનની પ્રાપ્તિ [ પરમાત્માના જુદા જુદા નામોની વિચારણા અનુભવગમ્ય કરવાની ભલામણથી આત્માથી જીવને પરમાત્માનું દર્શન કરવાની તથા પરમાત્મસ્વરૂપ બનવાની જાગતી પ્રાથમિક તાલાવેલીનું સમ્યગદર્શનની પ્રાપ્તિરૂપે ખડુ થતું ચિત્ર આ સ્તવનમાં છે. ] [રાગ-કેદારો-ગૌડ “કુમારી ડેલે, આક્રંદ કરે, અને કોઈ મુકાવે.—એ દેશી. ] દેખણ દે રે ! સખિ! મુને દેખણ દે ચંદ્ર-પ્રભ-મુખ–ચંદ, સખિ૦ ઉપશમ–૨નો કંદર સખિ૦ ગત-કલિ-મલ-દુઃખ-દંદ સખિક ચંદ્ર ૧ [ મુખ-ચંદ મુખરૂપી ચંદ્ર, ઉપશમ–રસરશાંત રસ. કંદમૂળગત-કલિમલ-દૂ:ખ-દંદ જેમાંથી કલહ અને મેલ, દુઃખ અને બીજાં દ્વન્દ્રો ચાલ્યા ગયા છે. એટલે રાગ દ્વેષ, ક્રોધ માન, મદ માયા, વિગેરે જેડકાં.] સુમતિ-સખિને સમ્યગદ્દષ્ટિ કહે છે, કે-“શાંત રસના મૂળ કારણ સમા અને કલહ અને મેલ, દુઃખ અને દ્વન્દ્ર વગરના ચન્દ્ર-પ્રભ-જિનેશ્વરનું મુખરૂપી ચંદ્રમા, અલી સખિ ! મને હવે જેવા દે! રે! જેવા દે !! પંચેન્દ્રિય
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy