SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ બિ-તિ-ચઉરિદિય જલ-લીહા, સખિ૦ ગત-સક્તિ પણ ધાર. સખિ૦. ચંદ્ર ૩ . ( ઘણુ ઘણા. દીહાદિવસે. દેદાર=સુંદર ચહેરે. રૂપાળું મુખ. બિગબેઈન્દ્રિય તિગતેન્દ્રિય. ચઉચઉરિદ્રિય. જળ-લીહા–પાણી પીનારા, પાણી ચાટનારાજળચર પ્રાણીઓ. ગતસન્ની=અસંજ્ઞિ. પણ=પંચેન્દ્રિય. ધાર ધારણ કરનાર. પાંચ ઇંદ્રિવાળા. ] પ્રત્યેક વનસ્પતિકાયમાં ઘણા દિવસ રહેતી વખતે પણ ત્યાંયે એ પ્રભુના મનમોહક દેદાર હું જોઈ શક નથી, બે ઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયો વિગેરેમાં સમુર્ણિમ ગભેજ જળચર વિગેરેમાં પણ જોઈ શકાયેલ નથી. માટે સખિ! હવે મને જેવા દે રે, જોવા દે ! 3. સુરતિરિનિરયનનિવાસમાં સખિ૦ મનુજ અના-ડડરજ સાથ. સ. અ–પજત્તા પ્રાતભાસમાં સખિત ચતુર ન ચઢિો હાથ. સખિ૦ ચં૦૪ [ સુર=દેવ,તિરિ=તિર્યંચ. નિરય નારક નિવાસમાં =રહેઠાણમાં અના-ડરજ-સાથGજગલી અનાર્યના ટેળામાં અ-૫જજત્તા=અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિભાસમાં=અસ્પષ્ટ સમજવાળી પર્યાપ્ત અવસ્થામાં. ચતુર=લલચામણી ચતુરાઈ વાળો. ન ચઢિયો હાથ હાથમાં ન આવ્યું, નજરમાં ન ચડ, જેવામાં ન આવ્યો.]
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy