________________
પર
કલ્પના રહિત. રતિ રહિત. અરતિ રહિત. ભયરહિત. શોક રહિત. નિદ્રા રહિત. તંદ્રા રહિત. દુરદશા રહિત. મદ=અભિમાન. કલ્પનાવિચારણા, ચિતા. રતિ=આનદ અતિ=ષ્ટ. ભય=ખીક. નિદ્રા=ંઘ. તંદ્રા=આળસ. દુરદશા દુશા. અમાધિત—યાગ=જાગતા ચાગવાળા, સ્થિર સમાધિવાળા. ચેાગ=સમાધિ. માષિત ક્રમાયેલા. અબાધિત=જાગત, સ્થિર. પ
પરમ પુરુષ=શ્રેષ્ઠ પુરુષ. પરમા ડડતમા=શ્રેષ્ઠ આત્મા, શ્રેષ્ઠ આત્માવાળા. પરમેશ્વર-ઉચ્ચ પ્રકારની શકિત ધરાવતા, મોટા ઈશ્વર. પધાન=પ્રધાન, મુખ્ય. પરમ-પદા–ડરથ =શ્રેષ્ઠ વસ્તુ. પરમેષ્ઠિ=ઊંચામાં ઊંચી પદવી—સ્થાન ઉપર રહેલા–બિરાજમાન. પરમદેવ=મેાટામાં મોટા દેવ.પમાન =પ્રમા, પ્રમાણભૂત. અથવા પરમાન=ઊંચામાં ઊંચા સન્માનને પાત્ર. ૬
વિધિ=મેાક્ષ માગ નું વિધાન કરનાર. વિરચિ= બ્રહ્મા. વિશ્વભરુવિશ્વને ભરનાર, વિશ્વવ્યાપક, કેવળી સમુદ્દાત વખતે આત્મ-પ્રદેશાથી વિશ્વને ભરો દેનાર, અથવા વિશ્વના સકળ જ્ઞેય પદાર્થો ઉપર પ્રકાશ નાંખી જ્ઞાન ગુણુથી વિશ્વને ભરી દેનારા. હૃષિકેશ-ઈન્દ્રિચાના સ્વામિ. ઈન્દ્રિયા ઉપર કાબૂ કરી ચૂકેલ. હૃષિક-ઈન્દ્રિય. ઇશરવામી. જગન્નાથ-જગના નાથ, સ્વામિ. અઘ-હર=પાપહર. પાપના નાશ કરનારા. અઘ-મેાચન-પાપથી છૂટેલા અથવા પાપથી છેડાવનારા ધણી=માલિક, સ્વામિ. મુક્તિ=મુકિત