________________
૫૩ મય. પરમ-પદ=ઊંચામાં ઊંચું પદ-એક્ષ-મય. સાથ= દરેકને મુશ્કેલીમાં સાથ આપનાર. ૭.
અભિધા=નામ. અનુભવ-ગમ્ય=અનુભવથી સમજી શકાય તેમ છે. કરે= હાથમાં. ૨ કરે. આનંદ-ઘનઅવતાર=આનંદ ઘનમય મોક્ષમાં ઉત્પત્તિ. ૮. ]
સુખ અને સંપત્તિના આપનારા શાંત રસ રૂપી અમૃતના સમુદ્રઃ સંસારરૂપી સમુદ્રમાં પૂલ સમાનઃ સાત મહા ભયને નાશ કરનારા એવા સાતમા જિનેશ્વર દેવ શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને વંદન કરે, અને જાગતું એકાગ્ર મન કરીને તે જિનેશ્વર પ્રભુનાં ચરણ કમળની સેવા કરવાનું ધારણ કરે – તેમની સેવા કરી. ૧. ૨.
શિવઃ શંકરઃ જગદીશ્વરઃ ચિદાનંદ ભગવાન જિનઃ અરિહા તીર્થકર તિરવરૂપઃ અસ્માન–અસમાનઃ ૩. અલખ નિરંજનઃ વાલઃ સકલ-જતુ-વિશ્રામ અભય –દાન-દાતા પૂરણ–આતમ-રામઃ ૪. વીતરાગઃ મદરહિત -નિર્મળ કપનારહિત-નિર્વિકલ્પ રતિ રહિતગતરતિ અરતિ રહિત–અનરતિઃ ભયરહિત-નિર્ભયઃ શોક રહિતવિતશોકઃ નિદ્રારહિત-અનિદ્રઃ તંદ્રારહિત-અતંદ્ર દુર્દશા રહિત-અદુર્દશઃ અબાધિત–ગઃ ૫. પરમ પુરુષ પરમાત્મા પરમેશ્વરઃ પ્રધાનઃ પરમ પદાર્થ: પરમેષિઃ પરમદેવ પ્રમાણપરમાન: ૬. વિધિઃ વિરંચિ વિશ્વભરઃ હૃષિકેશ જગન્નાથ અઘહરઃ અધમોચનઃ ધણી મુકિત પરમપદ સાથ. ૭,