________________
અમૃત જેવા શાંત રસના સમુદ્ર. ભવસાગરમાં=સંસાર સમુદ્રમાં. સેતુ=પુલ. ૧
મહાભય=સાત મેટા ભલે. સપ્તમ=સાતમ. જિન-વર-દેવ=જિનેશ્વરદેવ સાવધાન એકાગ્ર. મનસા કરી =મન વડે કરીને. ધારણ કરે. જિન-પદ-એવરજિને શ્વરદેવનાં ચરણ કમળની સેવા. ૨
શિવકકલ્યાણકારી. શંકર શાંતિ કરનાર. જગદીશ્વ= જગતના ઇશ્વર ચિદાssનંદ જ્ઞાનાનંદમય. ભગવાન-જ્ઞાનએશ્વર્ય વિગેરેથી યુક્ત જિન=રાગ દ્વેષ જિતનાર. અરિહા= ૧ પૂજાયેગ્ય, ૨ અંદરના કામક્રોધાદિક અરિ-શત્રુને હણનાર, અસહા ફરીથી ન ઉગનાર, સંસારમાં ન આવનાર. તીથ - કર=ધાર્મિક સંસ્થારૂપી મહા તીર્થની સ્થાપના કરનાર,
જ્યોતિ-સ્વરૂપનુંતેજોમય. અસ્માન-૧ આસ્માન [ફારસી ભાષામાં ], આકાશ, ૨ આકાશ માફક સર્વ વ્યાપક, આકાશ માફક અદશ્ય, અથવા ૩ અસમાન અનન્ય, જેની તેલ બીજું કઈ ન હોય. ૩
અલખઅલક્ષ્ય, અગેચર, લક્ષ્યમાં ન આવે તે નિરંજન=મૂલરહિત. નિર્મળ વછલુ-વત્સલ, દયાળુ સકલ-જતુ-વિશરામ સર્વ પ્રાણીઓના વિસામારૂપ, આશ્વાસન આપી દુઃખમાંથી છોડાવનાર. અભયદાન-દાતા =નિર્ભય વૃત્તિનું દાન દેનાર પૂરણ–આતમરામ=સંપૂર્ણ આત્મસુખમાં મગ્ન. ૪
વીતરાગ-રાગ દ્વેષ વગરના. મદદ કપનાઃ રતિઃ અરતિઃ ભય રોગ તંદ્રા દુરંદશા રહિતમદ રહિત,