SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ અ-લખઃ નિરજનઃ વર્લેઃ સકલ-જંતુ-વિશરામઃ લલના. અભય–દાન દાતાઃ સદા, પૂરણ—આતમ-રામ, લલના, શ્રીસુ ૪ વીતરાગ મદ–કલ્પના રતિ–અરતિ–ભયસેગલલના. નિદ્રા-ત’દ્રા દુર’દશા રહિત અ-માધિત-યોગ લલના, શ્રીસુ ૫ પરમ-પુરુષઃ પરમા-તમા પરમેશ્વર પરવાના લલના પરમ-પન્ના-રથઃ પરમેષ્ઠી પરમ-દેવઃ પરમાનઃ લલના. શ્રી સુ૦ ૬ વિધિ વિરચિઃ વિશ્વ ભરુ હૃષિકેશ જગ-નાથઃ લલના, અધ-હરઃ અધ-મેચના ધણી: મુક્તિઃ પરમ-પદઃ સાથઃ લલના, શ્રી સુ॰ ૭ એમ અનેક-અભિધા ધરે. અનુભવ–ગમ્ય વિચાર. લલના, તે, જાણે, તેહને, કરે આનંદ-ધન-અવતાર, લલના, શ્રીસુ ૮ [સુખ-સંપત્તિનો હેતુ=સુખ અને સંપત્તિનું કારણ, સુખ અને સ'પત્તિ આપનાર. શાંત-સુધા-રસ-જળ નિધિ=
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy