________________
૭. શ્રી-સુપાર્શ્વજન-સ્તવન પરમાત્માના વિવિધ સ્વરૂપ–સુચક અનેક નામો.
[ એ રીતે કર્મથી મુક્ત થયેલા પરમાત્મારૂપ આત્માના જુદા જુદા ગુણસાપેક્ષ પણે જુદા જુદા અનેક નામે જગતમાં પ્રસિદ્ધ છે. તે પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા થવા ઇરછતા ભક્તને આરાધનામાં અનુકુળતા માટે સ્તવનમાં તે બતાવ્યાં છે. ]
[ રાગ-સારંગ: મહાર-લલનાની દેશી ] શ્રી સુપાર્વ-જિન વંદિએ.
સુખ-સંપત્તિને હેતુ. લલના. શાંત-સુધા–ર–જલ-નિધિ.
ભવ–સાગરમાં સેતુ. લલના, શ્રી સુ. ૧ સાત–મહા–ભય ટાળતે,
. સપ્તમ-જિન-વર–દેવ. લલના. સાવધાન–મનસા કરી,
ધારે જિનપદ-સેવ લલના. શ્રી સુ૨ શિવઃ શંકર: જગદીશ્વરઃ
ચિદા-ડડનંદા ભગવાન લલના. જિન અરિહા તીર્થક
જ્યોતિ સ્વરૂપ અસમાન લલના શ્રી સુરૂ