________________
४८
અસ, કર્મરૂપી અંદરનું -બહાર ન જણાતું—આંતરું ભાંગતાની સાથે જ, આત્મા કર્મોથી મુક્ત થઈ, પેાતાના સમગ્ર ગુણી પ્રગટ કરીને આનંદમય બની જાય છે.
કમના ચેાગે જ અ'ત્મા અને પરમાત્મામાં ભેદ પડે છે.” એ વાત આ સ્તવન ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે. તેથી શ્રી આનંદઘનજી મહારાજના સ્તવન ટાંકીને કાનજી સ્વામિનામના એક જૈન વિદ્વાન લેાકેાને સમજાવતા સ’ભળાય છે, કે કર્મથી સંસાર છે. એ વાત મિથ્યાત્વ છે. ” એ તેમની વાત એકાંતથી હાય, તેા આ સ્તવનથી ખેાટી ઠરે છે. આત્માને પરમાત્મા બનતા રોકવામાં ક્રમ કારણુ ન હાત, તેા કાનજી સ્વામિ આજે મેક્ષ સ્વરૂપમાં હેત. પશુ સંસારમાં છે, તેજ સાબિત કરે છે, કે-કમ છે, અને તે મેાક્ષ પ્રાપ્તિમાં રાકવટ કરે છે.” એક આત્માની અહિરાત્મ ભાવઃ અને પરમાત્મભાવ; એ એ અવસ્થા વચ્ચેના ભેદનું કારણુ અન્વય: અને વ્યતિરેક: એમ અનૈય રીતે વિચારી જોતાં કમ કારણ ઠરેછે. કર્મના એક પણ કહ્યુ હાય, ત્યાં સુધી આત્મા સપૂર્ણ મુક્ત નહી. અને એક પણ કણ ન હોય, તેા લેશ માત્ર પણ સંસારી નહી.
અન્યદશનામાં જમરાજાના ચિત્ર અને વિચિત્ર નામના બે મુનિમા પાસે મેટામેટા ચાપડા છે, તેમાં દરેક જીવના સુકૃત્યો અને દુષ્કૃત્યાની નોંધ રહે છે. એમ કહેવાય છે. પરંતુ કમ ગ્રંથ 'પ'ચસ'ગ્રહ કેમ પ્રકૃતિઃ વિગેરૂપે એ વિગતવાર ચાપડા કેમ જાણે જૈનાચાર્યો પાસે આવેલા હાય, તે રીતે આજે પણ કમની અતિ વિસ્તૃત વિગતવાર માહિતી આપનારા એ મહાન ગ્રંથા વિદ્યમાનછે.