SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭ સંસારી આત્મા જ્યાં સુધી કર્મ પુદ્દગલરૂપી અન્ય-પર પદાર્થને સંબંધ રાખે, પરપદાર્થથી મિશ્રિત રહે, ત્યાંસુધી, તે સંસારી જીવ કહેવાય છે. આત્માને કર્મ બાંધવાના પણ કારણે મળે છે, અને કમથી મૂકાવાના પણ કારણે મળે છે. આ કારણેનું નામ અનુક્રમે-આશ્રવ છે, અને જે હેય છે. અને સંવર છે, ને જે ઉપાદેય છે. આશ્રવ કર્મ બાંધવાના કારણે. હેય=ત્યાગ કરવા યોગ્ય. સાવરકકર્મના બંધને રોકવાના કારણે. ઉપાદેય સ્વીકારવા ગ્ય–આદરવા ગ્ય. આશ્રવનું પણ મૂળ કારણ તે આત્મામાં રહેલ યુજનકરણ છે. અને સંવરનું મૂળ કારણ આત્મામાં રહેલ ગુણ-કરણ છે. કરણ આત્માને ખાસ પ્રયત્ન. યુ જન કર=આત્મા સાથે કર્મને જોડનાર આત્માને પ્રયત્ન–અવળો પુરુષાર્થ ગુણ-કરણ આત્માથી કર્મને છૂટા પાડનારા આત્માના અનેક ગુણ જગાડનારા આત્માના પ્રયતને-સવળા પુરુષાર્થ. તે ગુણ-કરણ, ઉપર જણાવેલી એ વાતે વિષે મહામહા વિદ્વાન પુરુષએ કર્મગ્રન્થ, પંચસંગ્રહ, કમપ્રકૃતિ વિગેરે મોટા ગ્રન્થની રચનાથી ઘણું ઘણું કહ્યું છે. તથા આંતરું ભાંગવાના પણ ઘણા સુંદર અંગો-મૃતાંગોમાં જણાવ્યા છે અથવા શ્રુતજ્ઞાનના અંગરૂપ કર્મન્થાદિકમાં બતાવ્યા છે,” એ અથે પણ થશે.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy