________________
સાચા પ્રેમના માર્ગે, રેલવે-માર્ગ નથી...
ઈબાએ હવે મિ॰ જિંગલ પ્રત્યે આભારભરી દૃષ્ટિ નાખી. જવાબમાં મિ॰ જિંગલે ઊંડે નિસાસા નાખ્યા.
"<
<<
તમે કંઈ દુ:ખી હા, એમ લાગે છે, મિ॰ જિંગલ; તમે મને જે મદદ કરી તેના બદલામાં હું તમને કંઈ મદદ કરી શકું?” મારું દુઃખ ?– મને મદદ ? - અશકય– પેલેા મારા મિત્ર – પણ તમારા પ્રેમ – સ્વર્ગીય પ્રેમ – અમૂલ્ય પ્રેમ – મિત્રની વિરુદ્ધ કંઈ ન ખેલાય – હું જાઉં છું –મારું દુઃખ મારી સાથે– વિદાય.’’
66
ઊભા રહેા, ઊભા રહેા, મિ॰ જિંગલ; તમે મિ॰ ટપમન વિષે કંઈક કહેવા માગે છે ? એટલી નાખેા.”
“ કદી નહિ ! મારા મિત્ર વિરુદ્ધ કદી નહિ ! ” એમ કહી મિ॰ જિંગલ ફઈબાની પાસે જ ખુરસી ખેંચી લાવીને બેસી પડયા. દુ:ખના ભારથી જ કદાય.
૮૩
66
મિ॰ જિંગલ, હું તમને વિનંતી કરું છું. મારા પ્રત્યે તમે જે સદ્ભાવ બતાવ્યા છે તેના સાણંદ દઈને તમને કહું છું કે, તમે મિ ટપમન બાબત જે કંઈ કહેવા માગેા છે, તે કહી દો.”
<<
· શી રીતે કહું ? – સ્વર્ગીય સુંદરી – એવકા પુરુષ – કામળ હૃદય – પુરુષ પૈસાના લેાભી
,,
k
પછી ઘેાડી વાર ચૂપ રહી, તે એણ્યેા, માત્ર પૈસાને જ – પ્રેમને નહિ – ’’
<<
બદમાશ !” ફઈબા ગુસ્સે થઈ ખેાલી ઊઠયાં. (જિંગલ સમજી ગયા કે ફઈબા પાસે પૈસા છે.)
**
“એટલું જ નહિ, ખીજીને પ્રેમ કરે.'
જીતે ? કાને ? ”
“ નાની છેાકરી – કાળી આંખા – ભત્રીજી ઍમિલી.”
<<
હવે આખી દુનિયામાં ફઈબાને જો હૃદયભરીને ઝેર હાય તે તે ઍમિલી પ્રત્યે. કારણ કે, ઍમિલી વધુ સુંદર હતી; અને ફઈબાનું ઝેર દેખાં તે પણ તેમને ધિક્કારતી હતી.