SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ર પિકવિક ક્લબ દીધું. મિ. જિંગલ તરત ગૂઢતા દર્શાવવા હોઠ ઉપર એક આંગળી મૂકી ચૂપ રહેવાનું સૂચવતા ધીમે પગલે અંદર પેઠા. મિસ વર્ડલ – ડખલગીરી માફ – ઝાઝું સ્ત્રીએની મદદે દોડી જવું – કર્તવ્ય – મરદનું – બધું એકદમ. "( "" શી વાત છે !'' મેાટા જાડિયા છેાકરા ――――― “ચૂપ, ચૂપ ! બદમાશ આમ કહી તે જાણકારતી જેમ ડાકું "" r તમે જોસની વાત કરે છે?” “ હા, – બદમાશ જોસક્ – હરામખાર દગાખાર કૂતરા – ડેાસીને ઘરડાં માને કહી દીધું – ડેાસી ગાંડી બની ગઈ છે – બબડે છે – ઘૂરકે છે – લતામંડપ – ૮૫મન – ચૂમતા હતા – દબાવતા હતા – એવું એવું.” “ મ॰ જિંગલ, તમે શું મારું અપમાન કરવા અહીં આવ્યા છે? ’ cr ઓળખાણુ નહિ - પકડાઈ ગયું – જરાય નહિ – કદી નહિ – વાત દૂરથી સાંભળી – ચેતવવા આવ્યા - – મારી સેવાઓ અર્પણ – ધાંધલ થશે – ભડાકા થશે તમને અપમાન લાગ્યું ? – આ રહ્યું – આ ચાલ્યે.” - ગાળ આંખા હલાવવા લાગ્યા. ઃઃ ફઈબા તરત તેને જતા રોકીતે ચિત્કાર કરી ઊઠયાં – “ હવે ઃઃ શું થશે? મારા ભાઈ જાણશે તેા ગાંડા થઈ જશે.” જરૂર, – જરૂર, – પાગલ થઈ જશે –ભડાકે દેશે વળી.” મિ૰ જિંગલે જવાખ આપ્યા. “ આ મિ॰ જિંગલ ! હવે હું શું કરું?” "" “ એમ કહેજો – એને સ્વપ્નું – આવ્યું – ફઈબાને કંઈક આશા પડતી દેખાઈ. - “ હા, હા – શું ગભરાવાનું – હરામખા ર છેકરા – સુંદર સ્ત્રી – છુપાઈ ને જોતા હતા – ફૅટકાર્યાં – વેર રાખીને ખાટું ખેલે છે – બધું બરાબર.”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy