________________
શિકાર, ક્રિકેટ, ખાણું અને પીણું
પ
તેા મિ॰ વિંકલની ગેાળી તેમના હાથને છરતી ઘસાઈને જ ચાલી ગઈ હતી. અલબત્ત, લેાહી નીકળવા માંડયું હતું એટલે બધાના માલે કાઢી ત્યાં તાણી બાંધવામાં આવ્યા.
ધીમે ધીમે મિ॰ ટપમનને લાગ્યું કે, તેમનેા જીવ તેમના શરીરમાંથી જરાય ખર્યેા નથી, તેમ જ ખસવાને કશે। ઇરાદા પણુ રાખતે નથી; વળી હાથ ઉપર સહેજ બળતરા સિવાય બાકીનું શરીર તેા હેમખેમ છે. એટલે છેવટે તેમણે જીવતા હેાવાની નિશાની તરીકે બંને આંખા ઉધાડી.
પછી તે! જલદી જલદી બધા તેમને બેઠા કરી, ઊભા કરી, ચલાવતા ચલાવતા ઘેર લઈ આવ્યા. અલબત્ત, તેમણે ચાલતી વખતે એ બાજુ બે મિત્રોને ટેકા અવશ્ય લીધેા હતેા.
ઘેર તે એ સૌની નાસ્તા માટે રાહ જોવાઈ રહી હતી. તે સૌને દૂરથી આવતા જોઈ, રાશેલ બહાર નીકળી, અને હાથ ઊંચા કરી તે સૌને ઉતાવળ કરવા નિશાનીએ કરવા લાગી. તેઓ પાસે આવ્યા એટલે આઇઝાખેલાએ પાડી, “ પેલા જાડિયા સગૃહસ્થને શું થયું આઇઝાખેલાને એ પ્રશ્ન મિ॰ પિકવિક માટે જ હશે એમ માની તે તરફ ધ્યાન ન આપ્યું. કારણ કે તેને મન મિ॰ ટપમન જુવાન ’ હતા. અને મિ॰ ટપમન સિવાય બીજાનું શું થયું તે જાણવાની તેને યત્કિંચિત્ પરવા ન હતી.
સૌથી છે? ''
મિ॰ વાર્ડલે પાસે આવી સૌને જરાય ન ગભરાવા માટે સલાહ આપી અને મિ॰ ટપમનને સામાન્ય કહી શકાય તેવા અકસ્માત નડયો છે, એમ જણાવ્યું; પણ સ્ત્રીએએ તે એ સાંભળતાં વેંત તરત ચીસાચીસ કરી મૂકી; અને રાશેલ તે! એક તીણી ચીસ પાડી પેાતાની એ ભત્રીજીએના હાથમાં જ ઢળી પડી.
મિ વોર્ડલે કહ્યું, હિસ્ટીરિયા ચડવાને થયેા લાગે છે.”
પિ.-૫
પ્રથમ ખૂમ રાશેલે તા
*
""
• તેનામાં ઉપર ઠંડું પાણી નાખેા; તેને