________________ (આ નુક્રયામાં) ફિકસે એકસાથે હાસ્ય અને નવલકથાને રસ ભેગા કરીને એક અનોખું સર્જન કર્યું છે. પિકવિ નામના એક તવંગર અને નિવૃત્ત સંસૃહસ્થે સ્થાપેલી 'પિકવિક કલબ ”ને પાયામાં થઈ તેના પ્રમુખ અને સ્થા૫ક મિત્ર પિકવિક સાથે બીજા ત્રણ સત્યાને ... લેખક (ડિકન્સ) અન્ન-પ્રવાસે મેકઢે છે .. - 98 એ પ્રવાસીઓ મારફત ડિકન્સ પોતાના આ ખા સમાજનાં - સ્ત્રી-પુરુષે, તવંગર-ગરીબ, માલિક-મેકરા, કાંચદે અને ન્યાયના સ૨ક્ષક તથા વિતરક ગણાતા પોલીસ-ન્યાયાધીશ-વકીથગુમાસ્તાઓ, પ્રજની શારીરિક સંભાળ રાખનાર કહેવાતા દાક્તરે, પ્રજાના આધ્યાત્મિક રખેવાળ ગણુ તિા ધર્માચાર્યો, લોકશાહીના પ્રાણરૂપ ગણાતી ચૂંટણીઓ, વિજ્ઞાનીઓના સંશાધના અને અભ્યાસે, કે, મંડળા અને તેમની કામગીરીએ - એ બધાં ઉપર પોતાની કટાક્ષ-કટારી ચલાગે છે. કોઈ યુગ કે વ્યક્તિ એની ઉગામેલી કલમના પ્રહારમાંથી બચી શકતાં નથી. ... >> છે : ( t 1} | આવરણ : પરિવાર પ્રેસ, સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૩૮૦ 054 ફીને ? 446578