________________
પિકનિક લઇ કેણ છે?” મિ. પિકવિકે પથારીમાં બેઠા થઈ જઈને પૂછયું.
“જેડા સાફ કરનાર, સાહેબ.” “શું કામ છે ?”
“આપની મંડળીમાં ચમકદાર ભૂરો કેટ કેરણ પહેરે છે. –જેના ઉપર પી. સી. અક્ષરવાળાં બટન છે.”
મિ. પિકવિકને ક૯૫ના ગઈ કે, પોતાના મિત્ર મિ. વિકલે કદાચ પિતાને કાટ બ્રશ કરવા આપ્યો હશે ને હોટેલનો નોકર હવે તે કાને છે, તે ભૂલી ગયો હશે. તેમણે તરત જ જવાબ આપ્યો,
એમનું નામ મિપિંકલ, અને જમણે હાથે આની પછીના ત્રીજા કમરામાં તે હશે; અમારી મંડળીમાં તેમના સિવાય બીજું કઈ એ રંગનો કાટ ધારણ કરતું નથી.”
આભાર સાહેબ,” હોટેલને નોકર જતાં જતાં બોલ્યો. પિતાના કમરનું બારણું ઠેકાતાં મિ. ટપમન જાગી ઊઠયા. - “શી વાત છે?” તેમણે પૂછયું.
મારે મિ. વિકલનું કામ છે, સાહેબ” નોકરે જવાબ આપ્યો.
મિ. ટ૫મને તરત અંદરના ઓરડામાં સૂતેલા મિ. વિંકલને નામ દઈ બે વખત બૂમ મારી. * અંદર પથારીમાંથી “!” એવો અવાજ આવ્યો.
બહાર તમને કોઈ બેલાવે છે” આટલું કહેવાની તસ્દી લઈ મિત્ર ટપમન પાછી ઊંઘમાં પડયા.
મને બેલાવે છે? શહેરથી આટલે દૂર વળી મને કણબેલાવે છે?” મિ. વિકલે થોડાં ઘણું કપડાં પહેરી લઈ, બારણું ઉઘાડતાં પૂછયું.
કૉફી-રૂમમાં એક સદગૃહસ્થ આવીને બેઠા છે, સાહેબ, તેઓ કહે છે કે, એ આપને બહુ રેકી નહિ રાખે, પણ આપને મળ્યા વિના તે હરગિજ જવા માગતા નથી.