SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મિસિસ ખડેલના દાવા ૧૫૯ મિ॰ વિકલ પેાતાને માટે આ વિચિત્ર સખેાધન સાંભળી એકદમ ઊભા થઈ ગયા અને ખેલ્યા, સાહેબ ! શું કહે છે ? '' ઝેરી સાપ ! હું કહું છું કે, ઝેરી સાપ !” મિ॰ પાટ દાંત કચડતા ખેલ્યા. CC C સવારના બે વાગ્યે જે માણસ તમને મિત્રતા અને અંગતતાના ભાવેાથી નવાજતે ચાલતે ગયે! હાય, તે સાડા નવ વાગ્યે પાછે! આવી તમને ‘ સાપ ’ સંમેાધનથી સંખેાધે, ત્યારે તમારે માની લેવું જ રહ્યું કે, દરમ્યાનમાં કંઈક વિશેષ બની ગયું છે. અને વિશેષ બન્યું જ હતું. ડિપેન્ડન્ટ ’છાપાએ તે દિવસની આવૃત્તિમાં નીચેનું લખાણ છાપ્યું હતું — k ' અમારા ગંદા સમકાલીન પત્રબંધુએ પેાતાની હંમેશની ખીભત્સ કટારેામાં, આપણા ભાવી સભ્ય મિ॰ ફિઝકિન — ભલે આ વખતે તેઓ હાર્યાં, પણ ભવિષ્યમાં તે જરૂર જીતવાના છે જ — તેમના અંગત જીવનને લગતી કેટલીક બાબતે લખીને, વૈયક્તિક જીવનની પવિત્રતાને તે અસ્પૃશ્યતાને ખંડિત કરી છે–કલંકિત કરી છે—દૂષિત કરી છે. અમે તેને ગંદો દાખલેા હરગિજ અનુસરવા ઇચ્છતા નથી; નહિ તે તેના ધરના પડદા અમે પણ ઊંચા કરી શકીએ છીએ; અને જે વાતે બધા જ જાણે છે તે વાતે તે આંધળાને ખતાવી શકીએ તેમ છીએ. અમે તેના ધરતા એ બધા ઉકરડે અમારાં પાનાં ઉપર લાવીને, અમારા છાપાને ભ્રષ્ટ કરવા માગતા નથી. પણ આજે અમારા એક નાગરિક બંધુ તરફથી મળેલી નીચેની કડીઓ ઉતારીને જ સંતાપ માનીએ છીએ ઃઃ અલ્યા પોટ, તેં જો જાણ્યું હાત, કે તે પરણેલી સ્ત્રી કેવી એવધા તીવડશે, તેા જરૂર તેં તેને પૉટ, તેના પ્રિયતમને જ સાંપી હાત !''
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy