________________
૧૦૦
હૃદ
“ બ્રાઉન.”
બનાવનારનું નામ છે ? ’
“ ક્યાંના ? ’
'
· ભગલ્ટનને. ”
પિકવિક ક્લબ
ખરાં !”
“ ખસ ૬ ગ્લૈકા છે. ભલા ભગવાન, આપણને જડયાં
“ એ વેલિંગ્ટન-જોડા ડૅક્ટર્સ ફૅમિન્સ' તરફ ગયા છે.’
“ હું ? ”
"
“ હા, લાયસંસ માટે, ”
''
“એહે, આપણે કેવા વખતસર આવી પહેાંચ્યા ? અમને એ એરડી બતાવ ભાઈ, એક મિનિટ પણ બગાડવાની નથી. ” વર્ડલે
ભૂમ પાડીને કહ્યું.
''
જુએ, સાહેબ, મહેરબાની રાખેા. સાહેબ ! ખૂબ સાવચેતી, ખૂબ સાવચેતી આવશ્યક છે, મારા મહેરબાન !” પેલા પાતળેા-મટકા માણસ હવે અર્ધી ગિનીને બદલે આખા પાઉંડ ખીસામાંથી કાઢીને સૅમને બતાવીને એણ્યા, “ તમે જો અમને ગુપચુપ એમની એરડીએ પહેાંચાડી દેશે, તે આ આખા તમારા.”
સૅમ એ પાઉંડ જોઈ, ખૂબ રાજી થતા એકદમ હાથમાંનું કામ ફગાવી દઈ, તેઓને પેલા કમરા તરફ લઈ ચાલ્યે.
થાડેક આગળ વધ્યા પછી, તેણે પેલા પાઉંડ અગાઉથી પેાતાને આજે લેવા હાથ આગળ કર્યાં.
વકીલે ( પેલા પાતળા માણસ વકીલ હતા ) પાઉંડ તેના હાથમાં મૂકી દીધેા, અને તેની શઠતાની કદર તરીકે માથું સહેજ ઊંચું-નીચુંતીરથું હલાવ્યું.
પેલે। હવે તેઓને એક એરડી પાસે લઈ ગયેા; અને મૂંગા મૂંગા તે એરડી તેમને તેણે બતાવી દીધી.