________________
મિત્ર જિંગલ ઉઘાડા પડે છે.—–
(6
,,
તેા બહુ માઠું ન કરશેા, વહેલા પાછા આવો, ” ફઈબાએ વહાલપૂર્વક કહ્યું; “ મને એકલીને નહીં ગમે. ’
""
""
""
વિયેગ – છૂટા – તમારાથી ? – ક્રૂર મેાહિતી – એક મિનિટ અશકય, એમ કહી મિ॰ જિંગલે ફઈબાને પ્રેમભર્યું. ચુંબન કરી, રજા લીધી.
વધા.
“ કેવા વહાલા લાગે છે, ’” ફઈબા બારણું બંધ કરતાં ગણગણ્યાં.
::
“ સાલી, મુટ્ઠી ! ” મિ॰ જિંગલ બહાર નીકળીને મેાઢું બગાડતાં
ર
મિ॰ જિંગલ લાયસંસ લઈ પેાતાને ઉતારે પાછા ફરતા હતા, તેવામાં એ હૃષ્ટપુષ્ટ, અને એક પાતળે! એમ ત્રણ સગૃહસ્થા ‘વ્હાઈટહાર્ટ' વીશીમાં દાખલ થયા.
પેાતાને જોઈતી માહિતી કેને પૃથ્વી એને વિચાર તે કરતા હતા, એટલામાં મિ॰ સૅમ્યુએલ કેાઈ ખેડૂતના ભારે જોડા એટલા જ ભાર દઈ સાફ કરતા તેમની નજરે પડયા.
""
મારા મિત્ર, ” પેલા પાતળા સજ્જન તેની પાસે આવી ખેલ્યા.
'
“ વાહ, ‘ સલાહ-મત ’ – ધંધાના આદમી લાગે છે; નહિ તે એકદમ મારા ઉપર એકદમ આટલે ભાવપ્રેમ દાખવે વિચારતા સૅમ મેઢેથી એટલું જ મેલ્યેા, “ ફરમાવેા,
નહિ, ’” એમ
,,
સાહેબ.
આવીને ઊતર્યાં
""
મારા ભલા મિત્ર, તમારે અહીં ઘણા લેકે છે, નહિ ? કામકાજ ધમધેાકાર ચાલતું લાગે છે, હું !”
*મે એ સજ્જન તરફ નજર કરી લીધી. સૂકે!, ઊપસેલા ટેકાવાળા ચહેરા સાથેતે, આમતેમ ફર્યાં કરતી કાળી ચંચળ આંખેાવાળેા, કાળા પેશાક અને ચકચક્તિ બૂટ પહેરેલે, તથા ઘડિયાળની સેનાની સાંકળી બહાર લટકતી રાખનારા એ માણસ હતેા.
'
ઠીક સાહેબ; ધંધાપાણી ઘણાં સારાં જ કહેવાય; દેવાળું નીકળ
વાના કે માલદાર બનવાનેા જરા પણ સંભવ નથી.’’
પિ.
=
૭