________________
૯૬
પિકવિક ક્લબ
<
આપનું નામ પૂછ્યું, ઠામ પૂછ્યું અને પછી પરણનાર બૈરીનું નામ પૂછ્યું. મારા બાપ કહે, · મને કયાં ખબર છે? પછીથી ભરી લેજો તે!' ‘ના ચાલે, હમણાં જ લખાવવું પડે, ' વકીલે કહ્યું. ‘તેા લખા મિસિસ ક્લાર્ક, ' મારા બાપે કહ્યું. કલાર્ક કેવાં ?' વકીલે પૂછ્યું. · સુસાન કલાર્ક, ડેાર્કિંગ; હું તેને કહીશ તેા ના નહિ પાડે.' મારા બાપે કહ્યું. મારા બાપ તરત લાયસંસ લઈને ઘેર આવ્યા અને સીધા પેલીના પીઠા ઉપર ગયા. અને તે પણ મારા બાપને પરણી જ ખેડી. એટલે મારા તે ચારસા પાઉંડ ગયા તે ગયા. અને હવે હું કુટુંબ વિનાને, ચીઝ વગરના પૈડા જેવા, ચિચુડ ચિચુડ કરતા ખાલી કર્યા કરું છું.” આટલું ભાષણ આપી સમ એરડી બહાર ચાલ્યા ગયા. વખત થયા – જલદી જવું જોઈ એ – ખૂબ.’
<< સાડા નવ વાગ્યા
-
પેલા સગૃહસ્થ ખેલ્યે..
-
'
શાના વખત થયે। ?” લાડ કરતી પેલી બાજુ ખેલી.
“ લાયસંસ – વહાલી દેવીને – મારી કરવાનું – મિસિસ જિંગલ બનાવવાનું – મિસ રાફેલને – કાલે પરણવાનું – હા-હા-હા ! ”
""
“ હાય, હાય, પરણવાનું લાયસંસ ! ” રાશેલ શરમાઈને લાલ લાલ થઈ જતી ખેાલી; “ તમે બહુ ઉતાવળા છે.
tr
""
“ અત્યારે ઉતાવળ – પછી તે। કલાક – દહાડા – અઠવાડિયાં – પખવાડિયાં – મહિના – વરસ – એમની મેળે દોડતાં જશે – જાણે સ્ટીમ એંજિન દાડયું – હોર્સપાવરની કંઈ વિસાત નહિ –”
-
“ તેા પછી કાલ પહેલાં નહિ પરણી શકાય ?”
cr
અશકય – ચર્ચમાં નેટિસ – આજે લાયસંસ મૂકવાનું – કાલે હસ્તમેળાપ.
""
cr
પણ તે પહેલાં મારા ભાઈ આપણુને પકડી પાડશે તે ? તે બહુ ઝનૂની માણસ છે; મને બહુ બીક લાગે છે!”
''
પકડી પાડે ? – અશકય – ધાડાગાડી તૂટી – પગે ચાલતા આવે – આ હોટેલમાં જ કેવી રીતે આવે – ? હાહાહા – સાવચેતી –ખૂબ.
??